________________ 100 જોઈને તેના માતાપિતા તેના જેવા રૂપ–ગુણ અને વયવાળ વરને જોવામાં તત્પર થયા. પરંતુ તેના ગ્ય વરને ન જોતાં સ્વયંવરમંડપ રચાયે. એકવાર પોતાના ઘરમાં સુખાસન પર બેઠેલી તે કનકવતીએ અકસમાત આવેલા અતીવ પ્રીતિ દેનાર, અશોકવૃક્ષ જેવા " લાલ ચાંચ, ચરણ અને લેનવાળા કપૂરવ થી શેભિત વિધાતાએ સુન્દર સુન્દર શુકલ પરમાણુઓને લઈને ઘડેલાની જેમ. આ પ્રમાણેને ત્યાં એક રાજહંસ જે. સ્વર્ણ ઘુઘરિયોથી. ભરેલા ગળાવાળે મંજુલ સ્વરવાળો અહીં–તહીં જતે નાચતાની જેમ તેને જોઈને તેણે મનમાં ચિંતવ્યું. કેઈના પણ અતુલ પુણ્યના કારણથી તેને વિનેદના સ્થાનરૂપ આ હશે. “કારણ કે સ્વામીએ સ્વીકાર કર્યા સિવાય પક્ષીઓને આભૂષણ કયાંથી હોય? હવે જે કેઈને પણ આ હોય. પરંતુ મારે તે વિનદના માટે છે. કારણ કે એને જોઈ ને મારું મન અત્યંત ઉત્કંઠાને ધારણ કરે છે. - તે પછી ગવાક્ષમાં રહેલા, તે હંસને હંસગામિની કુમારીએ સ્વયં ગ્રહણ કર્યો. તે પછી સુખાકારી સ્પર્શ વડે હાથરૂપી કલમ વડે તે તેને ફીડા માટે કમળની જેમ તેને રમાડવા લાગી. ત્યારે શિરીષ, કુસુમ જેવા સુકેમળ હસ્ત વડે બાળકના કેશપાશની જેમ તે રાજહંસના નિર્મલ પીંછાઓને સંવા. તે પછી સખીને તેણીએ કહ્યું. “સુવર્ણનું પાંજરું લાવ જેથી ત્યાં આ પક્ષીને રાખું. કારણ કે પક્ષી એક સ્થાને સ્થાયી રહેનારા નથી હોતા. તે સખી પાંજરું લાવવા માટે ઊઠી છે. ત્યાં તે હંસ મનુષ્યભાષામાં બોલવા માટે પ્રારંભ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak