________________ પેઢાલપુર નગર છે. ત્યાં હરિશ્ચંદ્ર નામા રાજા છે. અને તે મોટી દ્ધિથી સુરપતિની જેમ શેભે છે. તેની પટ્ટરાણી લક્ષ્મીવતી “જેમ કૃષ્ણની લક્ષમી”. અને તે શીલગુણ વડે, લજજા વડે, પ્રેમ વડે, દાક્ષિણ્ય ગુણ વડે અને વિનય વડે પતિના મનને કુમુદ ચંદ્રિકાની જેમ સર્વ કલાઓ વડે પલ્લવિત કરીને, લજા અને વિવેકાદિગુણ વડે પુષ્પિત કરીને અને પતિ ભક્તિ વડે ફલવાન કરીને જંગમવલ્લીની જેમ શોભે છે. એક દિવસે તે દેવીએ કેટલાંક કાળ પછી પુત્રીને જન્મ આપે. સંપૂર્ણ લક્ષણવાળી, જન્મવા માત્રથી ગૃહમાં આવેલી લક્ષ્મીની જેમ તેનાથી તેના માતાપિતા હષિત થયા. તેને પૂર્વજન્મને પતિ ધનદદેવે તેના પહથી તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. તે કનકવૃષ્ટિથી અતીવ હર્ષ પામેલા રાજાએ તેનું નામ કનકાવતી આપ્યું. તે ધાવમાતાઓ વડે એક ખળામાંથી બીજા ખોળામાં લેવાતી રાજહંસીનીની જેમ પગે ચાલવામાં સમર્થ થઈ અને ક્રમથી બાલ્યભાવને છેડીને કલાકલાપ ને ગ્રહણ કરવા યોગ્ય થઈ. ત્યારે રાજાએ પોતાની પુત્રીને શુભ દિવસે કલાચાર્યની પાસે મૂકી. ત્યાં અનુકમે અઢાર લિપી, નાગમાલા, શહેદશાસ્ત્ર, પ્રમાણ, છંદ, અલંકાર, કાવ્યાદિમાં પ્રવિણ થઈ. (એ વિષયેની સંપૂર્ણ જ્ઞાતા બની) વચન ચાતુર્યતાના સમયમાં માનુષીના વેષમાં સરસ્વતીની જેમ અનુભવાય છે. [સૂર્યત્રયદર્શને તે આચાર્યની જેમ પ્રાપ્ત થાય છે.] ઘણું કહીએ. તે કઈ પણ કળા નથી જે આ કનકવતી ન જાણતી હેય. લાવણ્ય જલથી ભરેલી નદી જેવી તે અનકમે કલાસમૂહને સફળ કરવાવાળા યૌવનને પામી. તેને PAY. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust