________________ 104 તે સાંભળીને વસુદેવે કહ્યું. હે ચન્દ્રાપ ! હું સવારના સ્વજનેને પૂછીને તેમ કરીશ. તું હર્ષને ધારણ કર. અને મારી સાથે તેના સંગમની ઈચ્છાવાળે તું પ્રમેદવનમાં રહેજે. તારે પિતાના પ્રયત્નના ફળને તે તેના સ્વયંવર મંડપમાં જેજે. એમ કહેવાથી તે વિદ્યાધર પુત્ર અદશ્ય થ. વસુદેવે તે પલંગ ઉપર અત્યંત પ્રમુદિત બનીને સુઈ ગયે. હવે સવારના વસુદેવ સ્વજનેને પૂછીને પ્રેયસીઓને કહીને પેઢાલપુર નગરમાં ગયે. ત્યાં હરિચંદ્રરાજા આવીને કુમારને લમીરમણ નામના ઉપવનમાં વાસ કરાવ્યું. તે ઉદ્યાનને સર્વ જાતિના વૃક્ષથી ભરેલું જેઈને કુમાર અને વિનોદ કરાવતે ત્યાં રહ્યો. અને તે પછી કનકવતીના પિતા રાજા હરિશ્ચંદ્ર વસુદેવની આગતા સ્વાગતા સન્માન આદિ મેટા રૂપમાં કર્યું. કુમાર તે ઉદ્યાનમાં પૂર્વમાં બનાવેલા મહેલ અને ઘરમાં રહેતા ' આ પ્રમાણે પૂર્વની વાતને સાંભળી. “પૂર્વમાં શ્રી નમિ સ્વ.મનું સમવસરણ આ ઉદ્યાનમાં થયું અને ત્યારે અહીં દેવાંગનાઓથી સહિત લક્ષ્મી અરિહંત તીર્થકરની આગળ રાસ રમી ત્યારથી આ ઉદ્યાનનું નામ લક્ષ્મીરમણ ઉદ્યાન થયું. - તે પછી ત્યાં મંદિરમાં શ્રી તીર્થકરની પ્રતિમાની દેવતાઈ ઉપહાર વડે કુમારે પૂજા કરી અને વંદના કરી અને ત્યારે સુમેરુ પર્વતની જેમ જગમ લાખે ધ્વનીઓથી યુક્ત, મંગલકારી વાજિંત્રેના ઘેથી ગજિત ભાટચારણે જેવા બંદિજના કેલાહલથી યુક્ત એક વિમાનને આકાશ માર્ગથી ઉતરતું વસુદેવે જોયું. તે પછી અનાકુલ ધૈર્યધારી આગળ રહેલા એક દેવને વસુદેવે પૂછ્યું. શુક્રના જેવું આ દેવવિમાન રમી ત્યારથીત લહમી અનિ થયું અને ત્યાર દેવતાઈથી ત્યાં મસિમ લફોરમણ આગળ રાસ ત્યારે સુરત 13 કુમારે પણ, તીકરીનો થયું બદિર વાજિંત્રોના જગમલાઓ ના કરી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust