________________ મુષ્ટિકા કે તાઢય પર્વ પ્રભાવતી માટે કામણથી રહિત કરશે તેને પુત્ર તને મારનારો થશે. હમણાં તે તમે જ છે એમ જાણ્યું. તેથી વધસ્થાન ઉપર લઈ જઈએ છીએ. એમ કહીને યાદવને પશુની જેમ બાંધીને વધસ્થાન ઉપર જલદીથી લઈ ગયા. અને કુમારને મારવા માટે મુષ્ટિકાદિ મલે સજજ થયા. તે અવસરમાં વૈતાઢય પર્વત પર ગધ સમૃદ્ધ નગરને રાજા ગધાર પિંગલ પિતાની પુત્રી પ્રભાવતી માટે વરની વાત વિદ્યાને પૂછી તે વિદ્યાએ તે વસુદેવ કહ્યો. તે સાંભળીને તેને લાવવા માટે ભગીરથી નામની ધાવમાતાને મોકલી. તેણીએ રાજગૃહ જઈને તેના બંધન છેદીને ગધ સમૃદ્ધપુરમાં કુમારને લઈ ગઈ. તે પછી કુમાર વસુદેવ તે પ્રભાવતીની સાથે પર અને તેની સાથે ક્રીડા કરતો યથા સુખપૂર્વક ત્યાં રહ્યો. સારા ખેચની શ્રેષ્ઠ કન્યાઓને મેળવીને અને સુકેશલાનગરીમાં જઈને સુકેશલા કન્યા અને બીજી પણ કન્યાઓને મેળવીને શૌરિ વસુદેવ સુકેશલાના ઘરમાં રહીને સુકેશલાની સાથે રેજ ઈચ્છાપૂર્વક સુખાકારી ભેગેને ભોગવે છે. આ શ્રીમદ્ ગુણવિજય ગણિવિરચિત શ્રીમદ્ અરિષ્ટનેમિચરિત્રે સુંદર ગઘબંધમાં શ્યામાદિથી સુકેશલા સુધી માનુષી અને વિદ્યાધરીઓને પરિણયન પ્રસંગનામને બીજો પ્રસ્તાવ પૂર્ણ થયે. ગુરૂદેવ શ્રી રામચંદ્ર વિજયજીની પરમ કૃપાથી આ બીજા પ્રસ્તાવનું ભાષાંતર મુનિ જયાનંદવિજ્ય દ્વારા પૂર્ણ થયું. ત્રીજો .પરિછેદ , કનકવતી સાથે વસુદેવનો વિવાહ અહીં આ જ ભરતક્ષેત્રમાં વિદ્યાધરના નગર જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust