________________ લઈને તમને જોવા માટે જગતમાં ભમી. ભમતાં સિદ્ધાયતનમાં મદનગાની સાથે છે. તે પછી તે ચિત્યથી નગરમાં ગયેલા તમારી પાછળ શીઘ્ર હું આવી. અને ત્યાં અદશ્ય રહેલી મેં તમારા દ્વારા મારું નામ લેવાયેલું તે સાંભળ્યું અને ત્યારે તમારા સ્નેહથી ઘણુ કાળના વિરહથી ઉત્પન થયેલા કલેશને છોડી દીધું. ત્યારે ક્રોધિત બનીને મદનવેગા અંદરના ઘરમાં ગઈ હવે સુપર્ણખાએ, ઔષધીના બલથી આગ કરી.. અને તેણે જ મદનગાના રૂપથી તમારું હરણ કર્યું તેના દ્વારા તમારે નાશ કરતાં એવા તમને ધારણ કરવા માટે કટિપત માનસ વેગનું રૂપ કરીને તમારી પાછળ દોડી અને નીચે રહેલે હું તેના દ્વારા જેવાઈ અને વિદ્યા ઔષધિના સામર્થ્યના કારણે તજ ના કરાઈ. ત્યારે તેના ગયા પછી હું ચૈત્યમાં જતો. સાધુનું ઉલઘન કર્યું. તેથી મારી વિદ્યા ભ્રષ્ટ થઈ ગઈ. અને ત્યારે ઘાવ માતા મળી. તમારી શુદ્ધિ માટે તેને નિયુક્ત કરી. તેણે ભ્રમણ કરતાં તમને પર્વતના અગ્રભાગથી પડતા ગ્રહણ કર્યા. તે પછી હે પ્રભે! પશ્ચનદમાં, હીમત તીર્થમાં મુક્યાં. એમ સાંભળીને વસુદેવ ત્યાં તાપસ આશ્રમમાં રહ્યો. તેણે એકવાર નદીમાં નાગપાશમાં બંધાયેલી એક કન્યાને જોઈ. ત્યારે વેગવતીથી પ્રેરાયેલ અને દયાળુ એવા વસુદેવે પિતે કન્યાને નાગપાશના બંધથી છેડાવી. મૂચ્છિત થયેલી કુમાર વડે તેને જલસિંચન વડે જાગૃત કરાવાઈ. તે પછી તેણે ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે વસુદેવને કહ્યું. હે મહાપુરુષ ! તમારા પ્રસાદથી મારી વિદ્યા સિદ્ધ થઈ. હવે મારો સંબંધ સાંભળે. વૈતાઢય પર્વત પર દક્ષિણ એણિમાં ગગનવલભપુરનગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust