________________ નમિરાજાના વંશમાં વિદ્યત૮ષ્ટ્ર રાજા થયે. તે એક વાર પશ્ચિમ મહાવિદેહમાં ગયો. ત્યાં પ્રતિમાધારી એક મુનિને જોયા. ત્યારે તેણે પોતાના માણસોને કહ્યું. મેં કઈ પણ આ ઉત્પાત છે. તેથી આને વરૂણ પર્વત ઉપર લઈ જઈને મારે ? એમ એને કહ્યા પછી વિદ્યાધરોએ તે મુનિની ઘણું તજના-તાડના કરી. પરંતુ શુકલધ્યાનના ઘરમાં રહેલા તે મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તેને મહિમા કરવા માટે ધરણેન્દ્ર આવ્યું તે સાધુના પ્રત્યેનકેને ક્રોધ વડે ભ્રષ્ટ વિદ્યાવાળા કર્યા. તે બીચારાઓએ ધરણેન્દ્રને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આ કેણું છે? એમ અમે જાણતા નથી. આ મુનિની અવજ્ઞાનું કાર્ય અમે કર્યું તે તે કેવલ વિઘદંષ્ટ્રની પ્રેરણાથી કર્યું છે. ધરણે કહ્યું. આ મુનિના કેવલજ્ઞાનમહોત્સવમાં હું આવ્યો છું. અરે પાપિ ! તમારા જેવા અજ્ઞાનિઓનું શું કરું?, હમણાં ઘણાં કલેશથી સયું. તમને વિદ્યા સિદ્ધ થશે પરંતુ તીર્થંકર, સાધુ અને શ્રાવકના ઉપર શ્રેષ રાખશે તે તેજ ક્ષણે તે વિદ્યા ચાલી જશે. આ દુષ્ટ દુમતિ વિઘ૮ટને તે હિયાદિમહાવિદ્યા સિદ્ધ નહીં થાય. તેના સંતાનમાં પુરુષને અને સ્ત્રિને પણ સિદ્ધ નહીં થાય. પરંતુ મહાપુરુષ અને સાધુના દર્શનથી સિદ્ધ થશે. એમ કહીને ધરણેન્દ્ર પિતાના સ્થાનમાં ગયો. તેના વશમાં ઉત્પન્ન થયેલી અહી વિદ્યા સાંધતી કેતુમતી નામની કન્યાને પૂર્વમાં પુડરીક વાસુદેવે પરણાવી હતી. તેના વંશમાં ઉત્પન્ન થયેલી તમારા પ્રભાવથી સિદ્ધ થયેલી વિદ્યાવાળી બાલચંદ્રા નામની તમને વશ થયેલી મને પરણે. હે મહાપુરૂષ! વિદ્યા સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust