________________ * આ પ્રમાણે આ સંસારનું નાટક છે. તે પછી સાષિને - નમીને લેહિતાક્ષયક્ષે મૃગધ્વજ ત્રષીની કામદેવ શ્રેષ્ઠીની અને ત્રણ પગવાળા પાડાની રત્નમય આમુતી કરાવી. તે કામદેવ શ્રેષ્ઠીના વંશમાં હમણું કામદત્ત નામને શ્રેષ્ઠી છે તેની બધુમતી પુત્રી એક વાર તેના પતી માટે જ્ઞાનીને પૂછવાથી જ્ઞાનીએ કહ્યું. જે દેવકુળનું મુખ્ય દ્વાર ખેલશે તે તારી પુત્રીને વર થશે. વસુદેવે તે સાંભળીને દ્વારને ઉઘાડયું. ત્યારે જ શ્રેષ્ઠોએ ત્યાં આવીને તે કન્યા કુમારને આપી. તે જોઈને રાજપુત્રી પ્રિયંગુસુન્દરી પિતાની સાથે આવી. કુમારને જોઈને કામાતુર થઈ. તે પછી તેની દ્વારપાળે, સ્વામિનીની દશાને અને એણે પુત્ર રાજાના ચરિત્રને હાથ જોડીને વસુદેવને કહ્યું. સવારના પ્રિયંગુસુન્દરીના ઘરે આપે અવશ્ય આવવું એમ કહીને તે માણસ ગયે. કુમારે તે નાટક જોયું. ત્યાં તેણે સાંભળ્યું. “નમિપુત્ર ખેચર વાસવ થયે તેના વંશમાં બીજા પણ અનેક રાજાઓ થયા. તે પછી પુર્હત થ. - તે એકવાર હાથી ઉપર ચઢીને ફરતે આશ્રમમાં ગૌતમની અહિલ્યાને જોઈને તેની સાથે રમે ત્યારે તેની ગયેલી છે વિદ્યા એવા ખેચરના પુલિંગનું ગૌતમે છેદન કર્યું. તે સાંભળીને યાદવ ભય પામ્યું. પ્રિયંગુ સુન્દરીના ઘરે ન ગયે. હવે બંધુમતીની સાથે રાત્રે સુતા હતા ત્યાં નિદ્રા ત્યાગના સમયે એક દેવીને ઈ. આ કેણ છે એમ ચિંતવે છે ત્યાં તેને હે વત્સ! શું વિચારે છે? એમ બોલતી તે કુમારને હાથ પકડીને અશોક વાટિકામાં લઈ ગઈ. અને આ પ્રમાણે કહ્યું. આ ભરતક્ષેત્રમાં ચંદનપુરમાં અમોઘરેતા, રાજા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust