________________ અતીવ મનહર રૂપવાળો થયે છે. જન્મ થતાં જ ભયથી કંપતે ચાલતી આંખવાળે મારા ચરણમાં નમે છે. તે કારણથી મેં દયા લાવીને તેની રક્ષા કરી, તમે પણ તેને અભય આપો. આ કઈ પણ જાતિ સ્મરણ જ્ઞાનથી ખરેખર યુક્ત છે. એમ મેં કહ્યા પછી શ્રેષ્ઠીએ દયા લાવી તે પાડાને શ્રાવસ્તીમાં લઈ ગયા. ત્યાં શ્રેષ્ઠીએ રાજા પાસે અભય માગ્યું. રાજાએ અભય આપ્યું. તેથી તે પાડે મેટો થઈને નિર્ભય રૂપથી ભ્રમણ કરતા હતા. એકવાર મૃગવિજકુમારે તેને એક પગ છેદી નાંખ્યું. તે જાણીને રાજાએ તેની કદર્થના કરી. તેણે દીક્ષા લીધી. તે સાડે અઢારમે દિવસે મરી ગયે. મૃગધ્વજ મુનિને બાવીશમે. દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે દેવ–અસુર પુરૂષ અને * વિદ્યાધર આદિના સ્વામીઓએ આવીને વંદન કર્યા. દેશના પૂર્ણ થયા પછી જિતશત્રુ રાજાએ પૂછ્યું. હે પ્રભો ! પાડાની સાથે આપને વેરનું શું કારણ? કેવલી ભગવંતે કહ્યું. પૂર્વમાં ગ્રીવની વાસુદેવ થયો. તેને પ્રધાન હરિમથુ. તે નાસ્તિક હતા. પરંતુ રાજા સદા આસ્તિક હોવાથી ધર્મની સ્થાપના કરી હતે. ( આ પ્રમાણે પ્રતિદિન થવાથી રાજ અને મંત્રીને વિરોધ વછે. તે બને ત્રિપુષ્ટ અને અચલ દ્વારા મરાયા. સાતમી નરકે ગયા. ત્યાંથી નિકળીને તે અને ઘણાં ભ સુધી ભમ્યાં. તે પછી અશ્વગ્રીવનો જીવ તમારો પુત્ર છું થયું. હરિફમથુનો જીવ પાડે થે. પૂર્વના વૈરથી મેં તેને પગ છે. તે મરીને આ લોહિતા નામને અસુર થયે. જે મને હમણું વંદન કરવા માટે આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust