________________ વંશમાં થયા તે કમથી આવેલા તે અસ્ત્રો શ ને તમે ગ્રહણ કરે. હે મહાપુરુષ તમારે તે સફળ થશે. નિભાગી. એવા અમારે તે તે વ્યર્થ જ છે. એમ કહ્યા પછી તેઓ દ્વારા અર્પણ કરાયેલા શસ્ત્રોને ગ્રહણ કરીને વસુદેવે વિધિપૂર્વક તેની સાધના કરી. પુણ્ય દ્વારા શું સિદ્ધ થતું નથી ? અર્થાત્ સર્વ સિદ્ધ થાય છે. હવે મદનગા એક ભૂચરને આપી છે એમ સાંભળીને ક્રોધાગ્નિથી ધમધમતે ત્રિશિખર રાજા સ્વય". સંગ્રામ માટે આવ્યું. ત્યારે કુમાર માયામય સ્વર્ણ વળવાળા તુહડ વિદ્યાધરે આપેલા રથ ઉપર ચઢીને દધિમુખાદિ રાજાઓથી પરિવરાયેલે યુદ્ધ કરે છે. એન્દ્રશસ્ત્ર વડે ક્ષણમાત્રમાં ત્રિશિખર રાજાનું મસ્તક છેદયું તે પછી દિવસ્તિલકપુરમાં આવી તે વસુરને છોડાવ્યા. તે પછી શ્વસુરના નગરમાં આવી વિલાસ કરતાં વસુદેવ કુમારને મદના પત્નીથી અનાધૃષ્ટિ . નામનો પુત્ર થયો. એ : ! એકવાર ખેચરની સાથે રાગવાળી ખેચરીઓ દ્વારા વારંવાર જેવાતે તે વસુદેવ સિદ્ધાયતની યાત્રા કરે છે. યાત્રામાં આવે છતે વેગવતિ આવ ! એમ મદનગાને વસુદેવે બોલાવી ત્યારે તે ક્રોધીત બનીને શસ્ત્રાગૃહમાં ગઈ તે સમયમાં ત્રિશિખરની પત્ની સુર્પણખા મદનગાના રૂપમાં તે ઘરને બાળીને કુમારનું અપહરણ કર્યું. વસુદેવને મારવા માટે તેણે તેને આકાશમાર્ગથી છેડ્યો. વસુદેવ રાજગૃહ નગરની. પાસે ઘાસના પૂંજ ઉપર પડયો. ત્યાં જરાસન્ધના ગીત ગાન. સાંભળવાથી રાજગૃહને જાણુને જુગાર રમવાના સ્થાને ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust