________________ વિદ્યા આપી તે ચડગ હતું. તે ત્રણેએ વસુદેવને નગરમાં લઈ જઈને. તે મદનગાની સાથે તેમનો વિવાહ કર્યો. તે પણ તેની સાથે ક્રીડા કરવા લાગે. - એક દિવસે મદનવેગા દ્વારા સંતષિતકુમારે તેના માંગવાથી તેને વર આપ્યું. એકવાર દધિમુખે વસુદેવને નમસ્કાર કરીને એમ કહ્યું, દિવતિલક નામના નગરમાં ત્રિશિખર રાજા છે અને તેણે પોતાના પુત્રી સૂર્પક માટે * મારા પિતા પાસે મદનગાની પુત્રીની યાચના કરી. પરંતુ મારા પિતા વિદ્યુતવેગે ન આપી. પિતાએ એકવાર ચારણઋષિને પુત્રીના વર માટે પૂછવાથી તેમણે કહ્યું હરિવંશી વસુદેવ તારી પુત્રીને વર થશે. અને તે ગંગામાં વિદ્યા સાધતાં તારા પુત્ર ચંડવેગ ઉપર રાત્રે પડશે. ચંડવેગને પણ તક્ષણ તેજ સમયે વિદ્યા સિદ્ધ થશે. એમ સાંભળીને મારા પિતાએ વિશેષરૂપે તેને કન્યા ન આપી. ત્યારે બલથી ગવિત ત્રિશિખર રાજાએ મારા પિતાને બાંધીને રેષપૂર્વક પિતાના નગરમાં લઈ ગયે. - હવે પિતાની પત્ની મદનગાને આપે આપેલા વરનું - સ્મરણ કરીને હમણું તમારા સસરાને છેડા. અને તમારા આ શાલાઓ ઉપર અનુગ્રહ કરો. આ મારા વંશનું મૂલ તે નમિરાજા છે. તેને પુત્ર પુલત્ય, તેના વંશમાં મેઘનાદ થયો. સુરેશવર રાજાને જિતનાર તે પિતાના શ્વસુર ઉપર - તુષ્ટ પ્રસન્ન થઈને જમાઈ સુભુમીક્રીએ બને શ્રેણિ અને બ્રામયાદિ અનેયાદિ શસ્ત્રો આપ્યા. તેના વંશમાં રાજા - સવણ બિભીષણ થયાં. મારા પિતા વિદ્યુતવેગ તે વિભીષણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust