________________ તે પછી તેમના વડે સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓને -રજા અપાઈ. હવે તે હાથીથી તમે છોડાવી તેથી તેને વિશ્વાસ થયે. તેથી તમને લાવવા માટે મને મોકલાઈ છે. તેથી આવ! હે વીર! તેની સાથે વિવાહ કર. તે પછી તેની સાથે વસુદેવ રાજાના ઘરે જઈને સમશ્રીને પર અને તેની સાથે યથેષ્ઠ સુખ ભેગવે છે. એકવાર સુઈને ઉઠયો છે. ત્યાં કુમારે મુગલોચના સમશ્રીને ન જોઈ ત્યારે કરૂણ સ્વથી રૂદન કરતે શૂન્યચિત્તવાળો 1 ત્રણ દિવસ રહ્યો. તે પછી ઉપવનમાં ગયે. વસુદેવ તેને ત્યાં : જોઈને પૂછયું. હે સુન્દરી! તું કયાં અપરાધવડે મને ચિરકાળથી ડે છે ? તેણે કહ્યું. પ્રાણેશ ! તમારા માટે મેં વિશિષ્ટ નિયમ કર્યો. ત્રણ દિવસ મૌન કરી રહી છું. અહીં આજ વિધિ છે. આ દેવીને પૂજીને ફરીથી મારું પાછું ગ્રહણ કરે. વસુદેવે પણ તે પ્રમાણે કર્યું. તેણે આ દેવીને પ્રસાદ એમ કહીને વસુદેવને મદિરા પાઈ. તે પછી તેની સાથે ક્રાદપિક દેવની જેમ અતીવ રતિસુખ ભેગવ્યું. તેની સાથે રાત્રે સુઈને ઉઠયો ત્યારે વસુદેવે તેને બીજા રૂપમાં જોઈને પૂછયું. હે સુન્ન! તું કોણ છે? તેણે કહ્યું, વૈતાઢયની દક્ષિણ શ્રેણીમાં સુવર્ણતીપુર નગરમાં ચિત્રાંગદ નામને રાજા હતું તેની અંગારવતી રાણી. તેમને માનસ વેગ પુત્રી અને વેગવતી નામની હ’ પુત્રી. . . . . માનસવેગને રાજ્ય ઉપર બેસાડીને મારા પિતા ચિત્રાંગ રાજાએ એ પ્રવ્રજ્યા લીધી. હે સ્વામી! એ નિર્લજ મારા ભાઈ વડે તમારી પત્નીનું હરણ કરાયું. અને ક્રીડા માટે Gun Aaradhak Trust