________________ નામનું નગર જોયું. ત્યાં સાર્થવાહની દુકાને તેની આજ્ઞાથી તે બેઠો. તેના પ્રભાવથી લાખ સુવર્ણ ને લાભ થશે. તે સાથેના ધણીએ પણ તેના પ્રભાવને જાણીને તેને ગૌરવપૂર્વક બેલા. સ્વર્ણ રથમાં બેસાડી ઘરે લઈ ગયે. પિતાની રત્નાવતી કન્યાને પરણાવી. એકવાર ઈન્દ્રમહ મહેત્સવ થયે છતે સસરાની સાથે * દિવ્ય રથમાં બેસીને વસુદેવ મહાપુરે આવ્યું અને બાહર નવાનવા મહેલને જોઈને યાદવે સસરાને પુછયું. આ નગર નવા મહેલેથી વ્યાપ્ત છે તેનું શું કારણ? ત્યારે સાર્થવાહે કહ્યું, અહી સોમદત્ત રાજા તેની સમશ્રી કન્યા. તેને સ્વયંવર માટે આ પ્રાસાદો બનાવ્યા હતા. અને ઘણા રાજાઓને બોલાવ્યા. પરંતુ તેઓમાં કઈ પસંદ ન પડવાથી રજા અપાઈ એમ સાંભળીને યાદવે ત્યાં જઈને શકર્તાભને નમસ્કાર કર્યા અને ત્યાં પૂર્વમાં આવેલું રાજાનું અંતપુર શક્રસ્તંભને નમસ્કાર કરીને ચાલ્યું. સ્તંભને ઉખેડીને આવ્યું. તેણે એકાએક એચતી રાજકુમારીને સ્થમાંથી પાડી. તે દીન અશરણ એવી કુમારીને જોઈને વસુદેવે જેને આગળ રહીને તે હસ્તિની તજના કરી. ત્યારે . કુમારીને છોડીને કુધિતહસ્તિ યાદવને મારવા દોડ્યો. તેણે પણ તે દુર્ધર મહાબલી હસ્તિને થકા વધારે શું ? તેને વશ કર્યો. હવે તે કુમારીને એક ઘરમાં લઈ જઈ પવન આદિથી આશ્વાસીત કરી. તે પછી ધાવમાતાઓ વડે ઘરે લઈ જવાઈ તે પછી વસુદેવને સસરાની સાથે કુબેર સાથે વાહ વડે P.AC. Gunratsuri M.S. Jun Gun Aaradhak Trust