________________ - એક વાર રસોઈ માટે મારેલે મયૂર બીલાડા વડે - હરાયે. ત્યારે તે ઈયાઓએ મરેલા બાળકનું માંસ પકાવી તેને આપ્યું. આજે સ્વાદમાં ઉત્તમ માંસ કેવું છે? એમ તેઓને પૂછયું. ત્યારે તેઓએ સત્ય કહે છતે સોદાસે પણ એમ આજ્ઞા આપી હવે પછી મયૂરના સ્થાને પુરૂષનાં માંસને સંસ્કાર કરે. એમ કહીને પિતે બાળકેને હરણ કરવા લાગે એ રાજાએ જાણ્યું. કેપ કરીને દેશમાંથી બાહર કાડ્યો. ત્યાંથી પિતાના ભયથી તે અહીં પલીમાં રહીને રાજ પાંચ છ મનુ ને મારનારને તમે માર્યો એ સારૂ કર્યું. એ પ્રમાણે તેમણે કહ્યા પછી કુમાર આનંદિત બનીને તે કન્યાઓને પરણ્યા અને ત્યાં રાતના શેષ ભાગમાં તે અચલ ગામ પ્રતિ ગયે. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રી નામની કન્યાને પર. પૂર્વમાં જ્ઞાનિએ તેના પતિ રૂપમાં વસુદેવ કહ્યો હતો. તે સ્થાનથી વેદસામપુર જતા તે વનમાલા દ્વારા દેવર! આવ! આવ ! એમ બોલીને તેને પિતાને ઘરે લઈ ગઈ અને તેણે આ વસુદેવ છે એમ કહે છતે તેના પિતાએ સ્વાગત કરીને પૂછયે છતે કહ્યું. “અહી કપિલ નામને રાજા એને તેની કપિલા નામની કન્યા છે. તેને પતિ જ્ઞાની વડે ગરિતટ ગામ માં રહેતાં હે મહાપુરુષ તું પહેલાં કહેવાય છે. સ્કુલિંગવદન નામના ઘોડાને તે દમશે. એમ તે જ્ઞાની વડે જ તને જાણવા માટે ઉપાય કહ્યો છે. તેથી તેને લાવવા માટે મારા જમાઈ ઈન્દ્રજાલિકા ઈન્દ્રશર્માને રાજાએ મોકલ્યા હતા. પરંતુ તું વચમાં જ ગયે એમ તેણે કહ્યું. જ છે એમ તે ઉપાય ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust