________________ 80 હવે ભાગ્યથી આવી ગયો છે. ઘોડાને દમ. એમ તેના કહેવાથી વસુદેવે તે ઘોડાને દમીને કપિલાને પર તે સૂર્યવંશી રાજાએ અને શાળાએ આગ્રહ કરીને કેટલાંક દિવસ વસુદેવને રાખ્યું. ત્યાં કપિલાને કપિલ નામને પુત્ર થયા. આ તે એક દિવસ કુમાર ગજશાલામાં ગયો. ત્યાં એક હાથીને બાંધીને તેના કન્ય ઉપર ચઢયો. તેને માયાથી આકાશમાં ઉડતે જોઈને કુમારે મુઠ્ઠીથી માર્યો. ત્યારે સરોવરના કિનારે પડતે તે નીલકંઠ નામને બેચર થયો. જે નીલયશાના વિવાહના સમયે સંગ્રામમાં આવ્યો હતે. હવે તે પછી તે સ્થાનથી કુમાર સાલગુહનગરે ગયો. ત્યાં ભાગ્યસેન રાજાને ધનુર્વેદ શિખવાડ્યું. એકવાર ભાગ્યસેનની સાથે યુદ્ધ કરવા આવેલા મેઘસેનને વસુદેવે હરાવ્યો. ત્યારે ભાગ્યસેને પિતાની પુત્રી પદ્માવતી વસુદેવને આપી. મેઘસેને પણ પોતાની અશ્વસેના કન્યાને આપી. ત્યાં ઘણા કાળ સુધી તેઓની સાથે રમીને ભક્િલપુરમાં ગયે. ત્યાં અપુત્રિ યા મરેલા પુતૂરાજે રાજાની પુદ્રા નામની કન્યાને ઔષધી વડે પુરૂષરૂપ કરીને રાજયનુપાલન કરતી તેણે જોઈ. આ સ્ત્રી છે એમ સ્વબુદ્ધિથી જાણીને તે અનુરાગીણી હોવાથી પરણ્યો. તેને પુણદ્ર નામને પુત્ર થયો. તે રાજા થયો. એકવાર ત્યાં અંગારક વિદ્યાધરે હસ કપટથી હરણ કરીને વસુદેવને ગંગામાં ફેંકયો. તેને તરીને સવારના ઈલાવર્ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust