________________ 76 પુત્રી અને નીલ નામને પુત્ર! ભાઈ-બહેનની સાથે પૂર્વમાં એ સંકેત થયું હતું કે જે બંનેને આપણે પુત્ર-પુત્રોની સાથે પાણિગ્રહણ કરાવવું. નીલાંજનાની પુત્રી આ તમારી પત્ની નીલયશા થઈ નીલકુમારને તે નીલકંઠ નામને પુત્ર છે. હવે નીલપુત્રના માટે સંકેતાનુસાર એની માંગણી કરો. પરંતુ એના પિતાએ બૃહસ્પતિ નામના મુનિને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું. અર્ધભરતના સ્વામી વિષગુના પિતા યદુકુલથી ઉત્પન વસુદેવ કામદેવને સૌભાગ્યવાળે આને વર થશે. તે પછી વિદ્યા વડે રાજાએ લાવીને તેને આ કન્યા પર ણાવી. તેના માટે નીલ આવે અને તુમુલ યુદ્ધ થયું. તેને જિત્યો. તેની આ તુમુલ શબ્દ થયે છે. એમ સાંભળીને કુમાર નીલયશાની સાથે ક્રીડા કરતાં આનંદ અનુભવે છે. એક વાર શરદઋતુમાં વિદ્યા ઔષધિ માટે હીંમત પર્વત પર જતા ખેચને જોયા, ત્યારે તેણે નીલયશાને કહ્યું, “વિદ્યાદાનથી હું તે તારે શિષ્ય થઈશ.” “હ” એમ ' કહીને તેને લઈને તે હોમના પર્વત પર ગઈ. ત્યાં કુમારને - કીડા કરવાની ઈચ્છાવાળે જાણીને તેને કદલીગૃહ બનાવીને તેની સાથે રમવા લાગી. અને ત્યાં તેણે એક મયૂરને જોયો. ત્યારે તે તેનું વર્ણન કરવા લાગી. અહો! આ પૂર્ણ પીછાંવાળે મયૂર છે.” તે પછી વિસ્મય સહિત પતે જ તેને લેવા માટે દોડી. મયૂરની પાસે ગઈ તે તે માયાવી પિતાના શરીર ઉપર તેને બેસાડીને હરણ કર્યું. આકાશમાં ગરૂડની જેમ ઉડ્યો. વસુદેવ પણ તેની પાછળ P.P. Ae: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust