________________ ઘણા સમય સુધી સ્થિર રહેતું નથી.” તે સર્વ વ્યતિકરને સાંભળીને વસુદેવે મનમાં વિચાયું “સ્ત્રીને સ્વયં રૂચી ઉપજાવવા માટે આ મારો ભાઈ વસુદેવ ફરે છે, એમ રાજા માને છે, તેથી મારે અહીં રહેવાથી સર્યું. આ પ્રમાણે વિચાર કરીને અને તે દાસીને રજા આપીને રાત્રિમાં ગુટિકાના પ્રયોગથી વેષ બદલી તે નગરથી બહાર નિકળે. બહાર જઈને મસાનની પાસે કાષ્ટની ચિતા કરીને એક અનાથ કોઈ શબને બાળ્યું. તે પછી વડિલેને ખમાવવા માટે પોતાના હાથથી એક સ્તંભ ઉપર પત્ર લખીને લટકાવ્યું તેમાં બે કલાક લખ્યા તે આ પ્રમાણે दोषत्वेनाभ्यधीयन्त गुरूणां यदगुणा जनैः / इति जीवन्मृत मन्यो वसुदेवोऽनलेऽ विशत // 1 // ततः सन्तमसन्त वा दोष मे स्ववितर्कितम् / सर्वे सहध्व गुरव पौरलोकाश्च मूलत: // 2 // વડીલના જે ગુણો લેકે દ્વારા દેષ રૂપમાં મનાય છે. એ પ્રમાણે જીવતે પણ પોતાને મરેલા માનતા વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે. તેથી મારામાં છતા કે અછતાં દેની જે કલ્પના કરી છે તે મારો અપરાધ આપ સર્વે વડીલે સહન કરજે. વિશેષે કરીને નગરના પ્રજાજનેએ સહન કરે. એ પ્રમાણે કરીને બ્રાહ્મણને વેષ કરીને વસુદેવ ઉન્માર્ગે ભમીને સન્માર્ગ પામીને ચાલ્યો. તેને જોઈને પિતાના ઘરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust