________________ કુવામાં ફેક. ત્યારે તેણે મને પણ મંચ સહિત કુપમાં. ફેક. હું કુપમાં વેદિકા ઉપર પડયે. ત્યારે તેણે. અકારણભાઈએ ફરીથી મને કહ્યું, “ચિંતા ન કર તું રસની અંદર પડ્યો નથી. વેદિકા ઉપર છે. જ્યારે અહીં ગોધા આવે ત્યારે તેની પૂછનું આલંબન લઈને આપે બહાર નીકળવું. હમણું તેના આગમનની પ્રતીક્ષા કરે. - તેના વચન સાંભળીને કેટલેક કાલ ત્યાં કુપમાં રહ્યો. અને ફરી ફરી નમસ્કાર મહામંત્રને ગણતે તેના આશ્વાસનથી સ્વસ્થ થયો હતો. હવે તે પુરુષ તે મૃત્યુ પામ્યો. એક વાર ભીષણ શબ્દને મેં સાંભળ્યો ત્યારે મનમાં આશ્ચર્ય પામીને તેના વચન સંભારીને તે ગધા આવે છે એમ મેં નિશ્ચય. કર્યો. તે રસપાન કરવા માટે આવી. તે પાછી ફરતી એવી તેની પૂછને મેં પકડી લીધી. તેની પૂંછ વડે બહાર નિકળી ગયો. પછી તેને છોડી દીધી અને હું મૂછિત થઈને પૃથ્વી ઉપર પડયો. ક્ષણ ભરમાં ચેતના સંજ્ઞા પ્રાપ્ત કરીને અરણ્યમાં ભમતા એ હું જગલના પાડા વડે જવાયો ત્યારે હું શિલા ઉપર ચડયો. તે શિલાને મોટા શિગડા વડે પ્રહાર કરાતે પાડો અજગર વડે ગ્રહણ કરાયે. તે બન્ને યુદ્ધમાં વ્યગ્ર હતા. ત્યારે હું ત્યાંથી ઉતરીને નાશીને જોરથી અટવીની પાસે - રહેલા એક ગામમાં ગયો. ત્યાં મામાના મિત્ર રુદ્રદત્ત વડે . હું જેવા અને તેમણે મારી પાસના કરી. કિંચિત્ ઓછા - લાખ દ્રવ્યના વાસણ લઈને તે સ્થાનથી પણ તે રુદ્રદત્તની * સાથે સુવર્ણ ભૂમિ તરફ અમે ચાલ્યા. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust