________________ ચાલે. મહાઅટાવીને પ્રાપ્ત થયા. તે પછી તે પર્વતની કેડમાં (મૂળમાં) ત્રિદરિડ અને હું જતા ઘણું યંત્રોવાળી શિખાથી" વ્યાપ્ત યમમુખ જેવા દુર્ગ પાતાલ નામના ખિલમાં ગયાં. તેનું દ્વારા તે ત્રિદરિડ એ માત્ર વડે ખેલ્યું. તે પછી તે મહાખિલમાં અમે બેએ પ્રવેશ કર્યો. ત્યાં ઘણું ભમીને રસનું જે સ્થાન જે ચાર હાથ વિસ્તારવાળે, ભયંકર, નરકદ્વાર જે કુપ હતું ત્યાં અમે ગયાં (તે કુપને પ્રાપ્ત થયાં). તે પછી ત્રિદડિએ મને કહ્યું. કુપની અંદર તું પ્રવેશ કરી અને આ તુમ્બાવડે રસ લઈ આવ. ત્યારે તેણે ધારણ કરેલી રસીવાળા મંચવડે હું કૂપમાં ઉતર્યો. મેં કૂપમાં પ્રવેશ કર્યો. ત્યાં ચાર પુરૂષ જેટલે મેખલાથી પરિવારિત માર દ્વારા રસ જોયે. જ્યાં રસ લેવા હું ઉદ્યત થયે ત્યાં કેઈએ નિષેધ કર્યો. ત્યારે મેં કહ્યું : ભગવત ત્રિદરિડના કહેવાથી પ્રવેશ કરાયેલે ચારૂદત્ત નામને વણિક છું. મને શા માટે નિષેધ કરે છે. તેણે કહ્યું હું પણ ધનાથી વાણિયો છું. તે ત્રિદડિએ - કુપમાં નાખ્યો તે પછી પાપી ચાલ્યા ગયે. મારૂં અર્ધ શરીર રસ વડે ભક્ષણ કરાયું છે. તેથી તું અહિં પ્રવેશ ન કર. તારા તુમ્બામાં હુ રસ ભરીશ. ત્યારે મેં તેને તુમ્બા આપ્યા. તેણે પણ તુમ્બાથી રસ ભરીને કે મારા મંચ નીચે બાંધ્યા. તે રસને જોઈને મેં રસીને કંપાવી. ત્યારે તે ભગવતે રસ્સીને ખેંચી. કિનારે પહોંચ્યા પછી તેણે મારી પાસે રસની યાચના કરી. પરંતુ મને બહાર કાઢતે નથી. તેથી તેને રસ લેભી અને દ્રોહકારી જાણીને રસને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust