________________ 71 તે પછી તેમના પ્રતિ મુનિ ભગવંત બોલ્યાઃ હે કુમારે! ચારૂદત્તને પ્રણામ કરે. તેમણે પણ મને પિતા-પિતા! એમ બેલતાં નમસ્કાર કરીને બેઠા. આ બાજુ એક વિમાન આકાશમાર્ગથી ઊતર્યું, તેમાંથી એક દેવ ઊતરીને પ્રથમ મને ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રણામ કરીને પછી સાધુને વંદના કરી. ત્યારે તે ખેચર વડે વંદનમાં વિપસતા જોઈને પૂછાયું. દેવે કહ્યું “આ ચારૂદત્ત મારે ધમાચાર્ય છે. તે આ પ્રમાણે કાશપુરીમાં પરિવ્રાજક વેદજ્ઞાતા સુલતા સુભદ્રા નામની બે બહેન હતી. તેઓ દ્વારા ઘણું વાદિએ જિતાયા. એક વાર તે વાર્તા સાંભળીને પરદેશથી મહાવાદી યાજ્ઞવલ્કય નામને મોટો તાપસ આવ્યો. તેણે તે બંનેને જીતી પૂર્વની કરેલી પ્રતિજ્ઞા વડે તેની દાસીઓ થઈ. એકવાર સેવા કરતા સુલસી નવયૌવનામાં નવયુવક યાજ્ઞવલ્કય કામાસક્ત થયો. ગરના નજીકના પ્રદેશમાં તે રહે તો તે તેની સાથે રમ્યો. તેનાથી તે યાજ્ઞવલ્કયને પુત્ર થયો. તે બંને લોકેના ઉપહાસથી જય મને અને તે પુત્રને પિપલના વૃક્ષ નીચે મૂકીને નારીને કયાંક ગયા. તે જાણીને સુભદ્રાએ તે બાળકને પુત્રરૂપ ગ્રહણ કર્યો. અને તે બાળકના મુખમાં પિપ્પલફળ આપિ પડેલું અને ખાતે જઈને તેનું " પિપલાદ” એ પ્રમાણે યથાર્થ નામ સ્થાપન કર્યું. તેને યત્નપૂર્વક માટે કર્યો અને વેદનું અધ્યયન કરાવ્યું. - મહા પ્રાણ વાદીઓના ગર્વને ક્ષય કરનાર તે થયો. તેની સાથે વાદા કરવા સુલસાયાજ્ઞવલ્કય આવ્યા. તે બંનેને un Aaradhak Trust