________________ તેણે વાદમાં જિત્યા. પિતાના માતાપિતાને જાણીને આમની દ્વારા 6 જન્મથી છેડાયો. એમ કોધમાં આવેલે માતા-પિતૃ મેઘ આદિ યાને સ્થાપન કરીને તેણે તે પોતાના માતાપિતાને માર્યા. હું તો પિપ્પલાદને વાગ્યષિ નામનો શિષ્ય અહી - તહીં ભમતે પશુમેધાદિ યજ્ઞો ને કરતે ઘેર નરકમાં ગયે, નરકથી નીકળીને હું પાંચ વખત પશુ થયો. અને કુર વિ. દ્વારા યજ્ઞમાં ફરી ફરી મરાયો. તે પછી આ ટેકણ દેશમાં ઘેટો થયો. આ ચારૂદત્ત વડે કહેવાયેલે ધર્મ પામીને રુદદત્ત વડે મારેલે હું સૌધર્મદેવ લેકને પામ્યો. તે કારણથી ચારુદત્ત મારે ધર્માચાર્ય છે. મેં એ કારણથી પ્રથમ નમસ્કાર કર્યો છે. કમનું ઉલંઘન નથી કર્યું. તે દેવ વડે તે ખેંચરોને જેમ તારે ઉપકારી તેમજ અમારા માતા-પિતાને પણ જીવતદાન આપનાર છે. હવે તે દેવે મને કહ્યું “હે ચારુદત્ત ! આ લોકમાં તારે પ્રત્યુપકાર હું શું કરું? મેં તેને કાર્ય પડે ત્યારે આવજે એમ કહ્યું. તે દેવ પિતાના સ્થાનમાં ગયો. તે પછી તે ખેચરે મને શિવમંદિર નગરમાં લઈ ગયા. ત્યાં તેઓની માતા, ભાઈ અને બીજા પણ ખેચર વડે સત્કાર કરાયેલે એ હું અધિકાધિક પૂજ્યમાન થઈને રહ્યો. આ ગન્ધર્વસેનાને દેખાડીને મને તેઓએ આ પ્રમાણે કહ્યું. “અમારા પિતાએ દીક્ષા લેવાના સમયે અમને એ પ્રમાણે આદેશ કર્યો હતો કે જ્ઞાનિયેએ અમને કહ્યું છે કે કલાઓમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust