________________ હરણ કર્યું પરંતુ આપે મને છોડાવે છે. તેથી હે નિષ્કારણ મિત્ર ! તમારે શું પ્રત્યકાર કરૂ કે જેથી હું અણુમુક્ત થાઉં ? ત્યારે મેં કહ્યું : સુન્દર ! હું તમારા દશન વડે જ કૃતકૃત્ય છું. તે પછી તે ખેચર ઉડીને ગયે. અને હું ઘરે ગયે. અનુક્રમે યૌવનાવસ્થા પ્રાપ્ત કરી. તે પછી પિતાએ સવાર્થ નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રી શુભ દિવસે મને પરણાવી. પરંતુ - કલારસિક પણાના કારણથી લવલેશ પણ તેની સાથે ભેગપરાયણ ન થયે. માતાપિતા દ્વારા એ પ્રમાણે મને જોઈને “આ મુગ્ધ” છે એમ જાણ્યું. તે પછી ચતુરાઈ શિખવવા માટે (કામકીડાનું ભાન કરાવવા માટે) સ્ત્રીઓની સભામાં મને મુક્યો. ઉપવનાદિમાં સ્વેચ્છાથી ફરવા લાગ્યું. વસંતસેના વેશ્યાના ઘરે બાર વર્ષ સુધી વિલાસ કરતે રહ્યો. ત્યાં અજ્ઞાનતાથી સેળ ક્રોડ સ્વર્ણ મહોરને વ્યય–ખર્ચ કર્યો. - તે પછી કલિંગસેના (અકા)એ આનિર્દવ્ય છે એમ જાણીને મને ઘરમાંથી બાહર કાઢયો. તે પછી પિતાનું મૃત્યુ જાણને દુઃખી થઈને વૈર્ય ધારણ કરીને મારી પત્નીના આભરણેને વ્યાપાર માટે ગ્રહણ કર્યા. એક દિવસે મામાની સાથે પાસે રહેલા ઉશીરવતિનગર પ્રતિ ચાલ્યો. ત્યાં તે આભુષણે દ્વારા રૂઈ-કપાસની ખરીદી કરી. તે પછી તામ્રલિપ્તનગરમાં વેચવા માટે જતા માર્ગમાં મારૂ તે રૂઈ કપાસ દાવાનળમાં બળી ગયું. ત્યારે આ નિભંગી છે એમ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust