________________ * થયો. તેની સુભદ્રા પત્ની. તે બંને પુત્રના અભાવથી દુઃખી હતા. એક દિવસે તેઓ દ્વારા ચારણમુનિ પુછાયા : શુ અમારે પુત્ર થશે?તેઓ થશે ! એમ કહીને ગયા. અનુક્રમે હું થયે. : 1 એક દિવસ મિત્રોની સાથે ક્રીડા કરતાં સિધુના કિનારે કેઈ આકાશગામિના મનગમ્ય પદ પગ જોયા. સ્ત્રીના પગે વડે મેં પ્રિયા સહિત છે એમ જાણ્યું. આગળ મેં કેળનું ઘર, પુષ્પની શય્યા, પાટિયું અને ખગ્ન જોયું. તેની પાસેના સ્થાનમાં વૃક્ષની સાથે લોહના કીલાઓથી જકડેલ એક વિદ્યાધરને જોયો. તે તલવારના માનમાં ત્રણ પ્રકારની ઔષધિ ઈતેમાંથી મેં સ્વબુદ્ધિથી એક ઔષધીથી તેને બંધન મુક્ત કર્યો. બીજી ઔષધીથી ત્રણ રૂઝાવ્યા. ત્રીજી ઔષધીથી તેને સચેતન કર્યો છતે તેણે મને કહ્યું : “વૈતાઢય પર્વત પર શિવમંદિર નગરમાં મહેન્દ્ર વિક્રમ રાજાને હું અમિતગતિ નામને પુત્ર છું. ધૂમશિખ, ગૌરમુડ મિત્રોની સાથે એક વાર ક્રીડા કરતે હીમંતપર્વત પર ગયો. ત્યાં મારા તપસ્વી મામા હિરણ્યશેમની સુકુમાલિકા નામની સુંદર કન્યાને જોઈ. કામાતુર એવો હું સ્વસ્થાનકે ગયો. મિત્રો દ્વારા મારા સ્વરૂપને જાણીને પિતાએ તત્કાલ તેને લાવીને મને તેની સાથે પરણાવ્યો. તેની સાથે કીડા કરતે હું રહ્યો. એક વાર ધૂમશિખ તેને અભિલાષી છે એમ મેં ઇંગિત આકારો વડે જાયું. તે પણ તેની સાથે મેં મિત્રપણાને વ્યવહાર કર્યો અને અહીં આવ્યો. તે વિશ્વાસઘાતીએ પ્રમાદમાં રહેલાં મને ખીલાની સાથે બાંધ્યો. અને સુકુમાલિકાનું RP_Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust