________________ * મહિને મહિને સુગ્રીવ અને યશોગ્રીવ નામના ગાધવાચાર્યની પાસે પરીક્ષા થાય છે. " એ પ્રમાણે બ્રાહ્મણના વચન સાંભળીને ત્યાં ઉત્તમ સુગ્રીવ નામના આચાર્યની પાસે બ્રાહ્મણ વેશમાં કુમારે ' જઈને કહ્યું. હું ગૌતમ ગોત્રી સ્કંદિલ નામને બ્રાહ્મણ ગધર્વસેનાને ઈરછુક તમારી સમીપમાં ગાંધર્વ વિદ્યાનું અધ્યયન કરીશ. દૂર દેશના રહેવાસી એવા મને શિષ્યરૂપમાં વીકાર કરો. આ મૂખ છે એમ માનીને મંદબુદ્ધિવાળા. સુગ્રીવે અનાદરપૂર્વક એને પાસે કર્યો. હવે વસુદેવ કેને ગામડાના રહેવાસીની જેમ વર્તન કરીને તેઓને હસાવતે અને પિતાને ગોપવિત ગાન્ધર્વ વિદ્યાના અધ્યયનનું બહાનું કરીને સુગ્રીવની પાસે રહ્યો. પરીક્ષાના દિવસે સુગ્રીવની પત્ની એ વસ્ત્રયુગલ સ્નેહથી પુત્રની જેમ વસુદેવને અપર્ણ કર્યા. તે પછી પૂર્વમાં શ્યામાએ આપેલું વસ્ત્ર અને આ વસ્ત્રયુગલ લેકેને કૌતુક ઉત્પન્ન કરાવવા પહેર્યા. આજે તમે જાઓ ગન્ધર્વસેનાને વિદ્યામાં જીતશે. તમે ગાન્ધર્વના વિશિષ્ટ જ્ઞાતા છે. એ પ્રમાણે નગર લેકે દ્વારા હાસ્ય કરાયો. તેઓને મકરી દ્વારા પ્રીતિ ઉત્પન્ન કરાવતે. તે રાજસભામાં ગયો. અને ત્યાં તે લોકેએ ઉપહાસ કરાતે ઉચ્ચાસન ઉપર બેસાડો. તે પછી ગાધર્વસેના ત્યાં આવી. અને તેણીએ ત્યાં પિતાના દેશના અને પરદેશના ગાન્ધર્વના વિદ્વાનને જીતી લીધા. ' હવે પિતાને વાદ કરવાનો સમય આવ્યે છે તે કુમારે પોતાનું રૂપ પ્રગટ કર્યું તે જોઈને કુમારી તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust