________________ શુ કામ - આપ્યું. ત્યારે તેણીએ “તમારી સાથે મારે અવિયોગ હો” એમ વરદાન માંગ્યું. ત્યારે વસુદેવે પૂછયુ આ વરદાનનું શું કારણ ? ત્યારે તે બેલી. . વૈતાઢય પર્વત પર અમિાલી રાજા થયો. તેને જવલનવેગ અને અશનિવેગ નામના બે પુત્ર થયા. જવલનવેગને રાજ્ય ઉપર બેસાડીને અચિમાલીએ દીક્ષા લીધી. જવલનગને વિમલા નામની રાણીથી અંગારક નામને પુત્ર થયો. હું તો અશનિવેગની સુપ્રભારાણુની પુત્રી છું. હવે જવલનગ અશનિવેગને રાજ્ય આપી દેવલેકમાં ગયો. તેને વિદ્યાબલથી જીતીને નગરમાંથી બહાર કાઢીને અંગારકે રાજ્ય ગ્રહણ કર્યું. તે પછી મારા પિતા અષ્ટાપદ– પર્વત ગયા. ત્યાં એક અંગીરસ નામના ચારણમુનિને પૂછયું. મને રાજ્ય મળશે કે નહીં? મુનિએ કહ્યું? તારી પુત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજય મળશે. અને તેને જલાવી, સરવરે હસ્તિને જીતવાથી જાણજે. ": SA : : . તે પછી મુનિ વચનના વિશ્વાસથી અહીં મારા પિતા ' નગર વસાવીને રહ્યાં. અને ત્યાં જલાવર્તમાં પ્રતિદિન બે ખેચને મોકલતાં હતાં ગજને જીતીને ગજા રુઢ તમે તેઓ દ્વારા જેવાયા. તે હેતુથી હે સ્વામી ! તમને અહીં લાવ્યાં. મારા પિતા અશનિવેગે મારી સાથે પરણાવ્યા. હવે પૂર્વમાં ધરણેન્દ્ર અને ખેચરોએ મળીને આ નિર્ણય કર્યો છે કે જે અરિહંતના ચિત્યની પાસે સાધુની સમીપમાં અને સ્ત્રી સહિતને હણશે તે અવિદ્યાવાળે થશે. અર્થાત્ તેની વિદ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust