________________ જતી રથમાં બેઠેલી કોઈ સ્ત્રીએ પોતાના પુરૂષોને કહ્યું “આ થાકેલા પથિક બ્રાહ્મણને રથમાં બેસાડે. તેઓએ પણ એમ કયે છતે વસુદેવ સુખપૂર્વક એક ગામમાં ગયા. અને ત્યાં. નાન કરીને જોજન કયે છતે સાંજે એક યક્ષના ઘરમાં ગયો.. આ બાજુ શૌર્યપુરમાં વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે યાદવે એ જાણીને સપરિવાર આકેદ કરતાં એવા સર્વેએ પણ તેનું મૃતકાર્ય કર્યું. આ વાતને સાંભળીને વસુદેવ નિશ્ચિત થઈને વિજય ખેપુરમાં આવે, ત્યાં રાજા સુગ્રીવ, તેને કલાની જાણ શ્યામા અને વિજયા નામની બે પુત્રીઓ. ત્યાં તેમને કલામાં જીતીને વસુદેવ પર તેઓની સાથે કીડા કરતે ત્યાં સુખપૂર્વક રહ્યો. હવે વસુદેવને વિજયસેનાથી બીજા વસુદેવના જે અર નામને એક પુત્ર થયો. તે પછી તે નગરથી પણ ચા. મહારવીને પ્રાપ્ત થયે. જલ માટે જલાવર્ત નામના સરોવરે ગયો. ત્યાં એક જંગમ વિધ્યાચલ પર્વતની જે હરિત દોડે છે. કુમાર તે તેને ખેદ પમાડીને સિંહની જેને તેના ઉપર ચઢયો. તેને ગજાઢ જોઈને અર્ચાિ માલી અને વિજય નામના બે વિદ્યાધરેએ તેને કુંજરાવર્ત નામના ઉદ્યાનમાં લઈ જઈને મૂક્યો. ત્યાં વિદ્યાધરોના અધિપતિ અશનિવેગે પોતાની શ્યામા નામની કન્યા તેને આપી. તે તેની સાથે કીડા કરે છે. તેની વીણાવાદનની કલાથી પ્રસન્ન થઈને એક વરદાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust