________________ છે કે છે પાદપપગમન અનશન એવા આ જગતમાં અદ્ભુત મુનિ શાખ અપરાજિત દેવ વિમાનમાં ગયાં. અને એમની પાછળ ચાલનારી યશેમતી આદિ પણ તેજ દેવલેકમાં ગયા પ્રશસ્તિ” રાજાધિરાજ શ્રી અકબર બાદશાહે પૃથ્વી પતિએ અધ્યું છે ઘણુંમાન અને અનેક વાદીઓના અભિમાનને મર્દન કરનાર સિદ્ધિમતભની સોપાન પગથિયાં સમાન પિતાના વચન વડે જિતાયેલા સર્વ ભટ્ટારમાં પૃથ્વીરૂપી સ્ત્રીના તિલકની શભા સમાન ભટ્ટારક શ્રી પૂ. શ્રી વિજયસેન સુરીશ્વર શિષ્ય પંડિતેને અમૃતપાન કરાવનાર પરમ્પરામાં ઈન્દ્ર સમાન પંડિત શ્રી કનકવિજયજી, ગણિના ચરણ કમળમાં ભ્રમરસમાન ગુણવિજય ગણિ દ્વારા વિરચિત શ્રી અરિષ્ટનેમિ ચરિત્રમાં સારા સુંદર વાક શબ્દોથી ચુક્ત ગદ્યબલ્પ શ્રી નેમિનાથ ભગવંતના પૂર્વભવ વર્ણન રૂપ પ્રથમ પરિચ્છેદ પૂર્ણ. “અદ્વિતીય પરિચ્છેદ” - બીજો વિભાગ છે : આ ભરતક્ષેત્રમાં વત્સદેશમાં કૌશામ્બીપુરીને સુમુખરાજા. તેણે વીરક કુવિન્દની પત્નીનું હરણ કરીને અંતપુરમાં નાંખી. તેના વિયોગથી વીરક. પાગલ થયો. તે બન્ને વડે જેવાયો. તે પછી તે બને સંવેગવાળા થયા. વિજળી પડવાથી મરણ પામ્યા. અને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા થયા. PP Ac. Gunretnasurt M.S.