________________ અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ! એ દશે પણ દશાહે” એ નામથી લોકમાં પ્રખ્યાત થયા. તેઓને કુતી અને માદ્રી નામની બે બહેને થઈ કુંતી પાંડુરાજાને આપી. માદ્રી દમષ રાજાને આપી. એક વખતે અન્ધકવૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિ ભગવંતને પૂછયું. હે સ્વામી! મારો દસમો પુત્ર વસુદેવ અત્યંત રૂપવાન સૌભાગ્યવાન અને કલાપાત્ર સાથી થયે. સુપ્રતિષ્ઠમુનીએ કહ્યું: વસુદેવને પૂર્વભવ” - ' મગધદેશમાં નાન્ટિ ગ્રામમાં “શેર” નામને બ્રાહ્મણ.. તેની સેમિલા પત્ની. તેને પુત્ર નદિષેણ નામને થયે. બાલ્યાવસ્થાથી જ મન્દ ભાગ્યવાળાઓમાં શિરોમણિ એવે હોવાથી તેના માતાપિતા મરણ પામ્યા. તે કુરૂપ દાંતવાળે, અને લેકેને અપ્રિય સ્વજને વડે છડા. તે પછી તે કેવલજીવતે એવે તેના મામાવડે જેવા અને સ્નેહથી ગ્રહણ કરાયે. તે મામાને સાત કન્યાઓ પરણાવવાની હતી. મન્દિષણને તેના મામાએ કહ્યું “એક કન્યા તને આપીશ” તે લેભથી ઘરકાર્ય તે સર્વ કરતું હતું. ત્યાં પ્રથમ કન્યાએ તે જાણીને કહ્યું : “જે મારા પિતા મને આને આપશે તે હું મરી જઈશ.” ત્યારે તે સાંભળીને નદિષેણ ખેદિત થયે. મામાએ કહ્યું : હે વત્સ! ખેદ ન કર. બીજી કન્યા તને આપીશ. તે સાંભળીને બીજી પુત્રિએ પણ તેની જેમ અભિગ્રહ કર્યો. વધારે શું? બીજી પુત્રિઓએ પણ અનુક્રમે નિષેધ કર્યો. તે - પછી તેને મામાએ કહ્યું –બીજા કેઈની પણ કન્યા માંગીને તને આપીશ. હે વત્સ! ઉતાવળ ન થા!” ત્યારે નદિષેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust