________________ વિચાર કર્યો. મને કુરૂપને આ મારી મામાની દીકરી મને ઈચ્છતી નથી તે બીજી કન્યાઓ કેમ ઈચ્છશે. એમ વિચારીને વૈરાગ્યથી નિકળીને રત્નપુરમાં આવ્યું. અને ત્યાં કઈ દંપતીને કીડા કરતાં જોઈને પોતાની નિંદા કરવા લાગ્યા. અને તે દુઃખથી મરવાની ઈચ્છાથી મરવા માટે ઉપવનના વચલા ભાગમાં ગયે. ત્યાં સુસ્થિત નામના સાધુને જોઈને નમસ્કાર કર્યા. “સાધુએ પણ જ્ઞાન વડે તેના ભાવોને જાણીને કહ્યું “મરણનું સાહસ ન કર” દુઃખનું કારણ તે અધર્મ છે. તેથી સુખાથિએ ધર્મ કરવો જોઈએ. આત્મઘાતથી સુખ નથી. એમ મુનિ વચન સાંભળીને તેણે પ્રતિબંધ પામીને દીક્ષાને ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થયા.' સાધુઓની વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો. એકદા બાલ, કાન આદિ સાધુઓની વૈયાવચ્ચમાં અખેદિત એવા તેની સૌધર્મ ઈન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી. ઈન્દ્રના વચન ઉપર અશ્રદ્ધા કરીને એક દેવ કઈ પણ પ્લાન સાધુનું રૂપ કરીને રત્નપુરની બહાર આવ્યું અને બીજા સાધુ વેષનું રૂપ કરીને તે વસતિમાં ગયો. પારણું માટે કવલ હાથમાં લીધેલા નદિષેણને તેણે કહ્યું. એ! વૈયાવચ્ચની પ્રતિજ્ઞા લઈને કેમ. હમણાં ભેજન કરવા બેઠો છે. કારણ કે નગરની બહાર સુધા તૃષાથી આકાન્ત અતિસાર રોગથી પીડિત મુનિ છે. તે સાંભળીને નદિષેણ–ઋષિ સહસા અનને છેડીને પાણીને લેવા માટે નીકળે. દેવે પિતાની શક્તિ વડે અનેષણય કર્યું. પરંતુ pelac. Gunratnasuti M.S. P.P.AC.Gunratnasuii M.S. Jun Gun Aaradhak Trust