________________ 5 0.1 1 24 CHARYA SHIN KAULASSAGARSURI SYANO ANDIR SHA. HAHA! : :.??!!! A NOSA Kelse Git; . હાd. : 1 none : (079) 23 320 6204-05. મેં પરમદુર્લભ ધર્મ મેળવ્યું છે. તેથી એનાથી બીજુ સારભૂત કાંઈ જ નથી જે તમારી પાસે હું માંગુ ? એમ તેના કહેવાથી તે દેવ પિતાના સ્થાને ગયો. ' તે પછી નર્દિષેણ બાર હજાર વર્ષ સુધી તપને તપી અંતમાં અનશન કરેલા એવા તેણે પોતાના દુર્ભાગ્યને યાદ કર્યું. તે પછી “આ તપના પ્રભાવથી ભવાંતરમાં સ્ત્રીવલ્લભ થાઉ” આ પ્રમાણે નિદાન, નિયાણું કરીને તે મહા શુક્ર નામના દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવને આ તારો પુત્ર વસુદેવ નામને થયો. નિયાણાના અનુભાવ–કારણથી કામિનિઓને સ્ત્રીઓને વલ્લભ એવો રૂપ અને સૌભાગ્યવાન છે. મુનિ ભગવંતના વચનને સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે જેને એવો અંધકવૃણિ સમુદ્ર વિજયને રાજ્ય ઉપર બેસાડી સુપ્રતિષ્ઠ મુનિ ભગવંત પાસે પ્રવજ્યા. દીક્ષા ગ્રહણ કરી મેક્ષમાં ગયો. ભેજવૃષ્ણિએ પણ દીક્ષા લીધી. તે પછી મથુરામાં ઉગ્રસેન રાજા થયો.તેની પટ્ટરાણી ધારિણી નામની થઈ - “કંસની ઉત્પત્તિ' ' એકવાર ઉગ્રસેન રાજા નગરની બહાર જતાં એકાંતસ્થાનમાં માપવાસ કરનાર એક તાપસને છે. તેને એક અભિગ્રહ છે તે આ પ્રમાણે “માસક્ષમણનું પારણું એક ઘરની ગ્રહણ કરેલી ભીક્ષાથી કરીશ. બીજે સ્થાનકેથી નહીં.”. મહિને મહિને તે એક ઘરની ગ્રહણ કરેલી ભિક્ષા દ્વારા પારણું કરીને તે એકાંતસ્થાનમાં જાય. પરંતુ બીજા ઘરે. ભિક્ષા ગ્રહણ ન કરે. હવે તેને પારણુ માટે નિમંત્રણ કરીને ઉગ્રસેન ઘરે ગયો. તાપસ પણ પાછળ આવ્યું. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust