________________ 55 તેની ખગની મુષ્ટિને સુરક શસ્ત્ર વડે છેદી નાંખી. ત્યાં છલકપટમાં શક્તિશાળી કંસ છાગ ઉપર વરૂની જેમ જઈને સિંહરથને ઉપાડીને બાંધીને વસુદેવના રથમાં નાંખે. હવે સિંહરથનું સૈન્ય ભગ્ન થયે છતે જ્યવાન વસુદેવ સિંહરથને લઈને કેસની સાથે સ્વનગરમાં આવ્યું. સમુદ્રવિજયે એકાંતમાં વસુદેવને કહ્યું કે “કોટુક નામના જ્ઞાનીએ મારા હિતની આ વાત કહી. આ જીવયશા જરાસંઘની કન્યા લક્ષણ રહિત છે. પતી અને પિતાના કુળને નાશ કરનારી થશે. અને હવે જરાસંઘ સિંહરથને બાંધીને લાવનારને પારિતોષિકમાં તે તમને આપશે. તેથી તેના ત્યાગને ઉપાય તમારે કઈ પણ પ્રકારે વિચાર. તે સાંભળીને વસુદેવે પ્રતિવચન કહ્યું. “યુદ્ધમાં કંસે સિંહને બાંધીને લાવ્યું છે. તેથી તે કન્યા જેવયશા તેને આપવી.” રાજા સમુદ્રવિજય બે “તે વાણિયાને દીકરો છે. તેથી જીવયશા તેને નહીં ઈ છે. પરંતુ આ પરાક્રમથી તે તે ક્ષત્રિયની જેમ જણાય છે. તેથી સોગન આપીને તે રસવણિકને કંસના સાંભળતાં પૂછયે છતે પહેલાંથી લઈને સર્વ વૃત્તાંત સમુદ્રવિજય રાજાને કહ્યો. અને તે ઉગ્રસેન ધારિણી નામથી અંકિત મુદ્રિકા અને પત્રિકા અર્પણ કરી. અને તે પત્રિકાને રાજાએ વાંચી ત્યારે તે સર્વ વ્યતિકર જાયે. તે પછી આ ઉગ્રસેન રાજાને પુત્ર યાદવ મહાશક્તિશાળી છે. અન્યથા આવું પરાક્રમ કયાંથી સંભવે.” એમ સર્વેની આગળ કહીને કંસની સાથે જઈને સમુદ્રવિજય રાજાએ જરાસંઘને સિંહરથ અર્પણ કર્યો. અને કંસનું 1" એમ ની સાથે જ જરાસંઘને એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust