________________ પ્રીતિ પૂર્વક કુમારના સૈનિક થયા. અને તેઓએ પોતપોતાની પુત્રિયે તેને આપી. પરંતુ તેણે તેઓને કહ્યું કે યશોમતીને પરણ્યા પછી એઓને પરણીશ. હવે એકવાર મણિશેખર મુખ્ય છે જેમાં એવા ખેચરો પિતપોતાની કન્યા લઈને યશોમતીની સાથે શંખકુમારને ચંપાનગરીમાં લઈ આવ્યા. ખેચના સ્વામીની સાથે પરિવરાયેલે પિતાની પુત્રી સહિત શંખકુમારને આવેલે જાણીને જિતારી રાજા તેઓની સામે આવ્યું. તે પછી મોટા મહોત્સવ પૂર્વક તેમને પ્રવેશ કરાવે. શુભ દિવસે પિતાની પુત્રીની સાથે મેટા મહોત્સવ પૂર્વક કુમારને પરણાવ્યું. તથા તે વિદ્યાધરની પુત્રીઓને પણ કુમાર પર, અને શ્રી વાસુપૂજ્ય ભગવાનના ચૈત્યેની ભક્તિપૂર્વક યાત્રા કરી, ને તે પછી સર્વ ખેચને રત્ન આપીને તે ત્યાં કેટલાક દિવસ રહીને યશોમતિ આદિ પત્નિઓની સાથે હસ્તિનાપુરમાં ગયે. હવે આરણલેકથી ચવીને પૂર્વના ભાઈને જીવે સૂર-સેમ નામના શંખકુમારના નાના ભાઈઓ યશોધરગુણધર નામના થયા. એકવાર શ્રીષેણ રાજાએ શંખને રાજ્ય આપીને ગુણધર નામના ભગવત ગણધર પાસે ચારિત્ર ગ્રહણ કર્યું . એકવાર તે શ્રીષેણુરાજર્ષિ કેવલજ્ઞાની દેથી પૂજાવેલ વિધિપૂર્વક વિહાર કરતાં હસ્તિનાપુર આવ્યા. વનપાલના મુખથી કેવલિ ભગવંત આવેલા જાણીને શેખરાજા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust