________________ હદય ઉપર મારતાં ખેચર મૂર્ણિત થયે. ત્યારે રાખેવનાદિવડે ઉપચાર કરીને તેને સચેત કરીને ફરીથી યુદ્ધ કરવા માટે આહ્વાન કર્યું. વિદ્યાધર બો. હે કુમાર ! હું ખેચરી છતાં તારા જેવા ભુચર બલવડે જિતાયે છું. એ માટે છે બલશાળી! તું કેઈ સામાન્ય નથી ! હે વીર આ યશોમતી જેમ તારા ગુણો વડે ખરીદાયેલી છે તેમ હું પણ તારા પરાક્રમથી ખરીદાયેલે છું. મારા અપરાધને ક્ષમા કર. કુમારે પણ કહ્યું. તારા ભુજા બલથી અને વિનય ગુણથી હું ખુશ. છું. તે કારણથી હે મહાભાગી ! બોલ તારું હું શું કાર્ય કરું? ત્યારે તે બે . જો તમે પ્રસન્ન છે તે વૈતાઢયપર્વત પર આવો. તમારે સિદ્ધાયતનની યાત્રા થશે અને મારા પર કૃપા થશે. શમે પણ આ સ્વીકાર્યું અને યશોમતી પ્રસન્ન થઈ ત્યારે ત્યાં મણિશેખરના સૈનિકો આવ્યા. અને વૃત્તાંતને જાણી ને તે ઉપકારી કુમારને નમસ્કાર કર્યા. અને કુમારે બે બેચને ત્યાં સૈન્યમાં મોકલી પિતાના વૃત્તાંતને જણાવ્યું અને તે સૈન્યને જલદી હરિતનાપુર મોકલ્યું. અને યશોમતીની ધાવમાતાને પણ ખેચરોએ ત્યાં લાવ્યા. ધાવમાતા યશોમતી સહિત શંખકુમાર વૈતાઢયપર્વત પર ગયે. અને ત્યાં સિદ્ધાયતની યશોમતીની સાથે યાત્રા કરી. અને ઉત્તમ પ્રકારથી પૂજા કરી. તે પછી મણિશેખરે તે કુમારને કનકપુર લઈ ગયો. અને પિતાના ઘરે દેવની જેમ તેને રાખે. વૈતાઢયના રહેવાવાળા લેક ત્યાં આવીને આશ્ચર્યમાં આવેલા ફરી ફરી શંખયશોમતીને જેવા લાગ્યા. શત્રુઓ પર વિજય આદિ કારણોથી બીજા પણ વિદ્યાધર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust