________________ દ્વારા હુકમ કરાયેલાની જેમ કન્દર્ષ રાજાએ બાણ વડે તેમને વિધ્યા. તે પછી ચૈત્ર મહિનાની મત્ત બનેલી કોકિલ સ્વરના જેવા સવર વડે સરસ્વતી દેવીની જેમ પૂર્વ પક્ષમાં રહેલી તેણુએ પૂર્વ પક્ષ સ્થાપન કર્યો. ત્યારે સર્વે પણ ખેચર ભૂચરેહણાયેલી બુદ્ધિવાળા થઈ ગયા. કોઈએ ગળું પકડી લીધું હોય તેવા થઈને ઉત્તર દેવા માટે સમર્થ ન થયા. “સ્ત્રીપણાના સંબંધથી સરસ્વતી દેવી અને પક્ષ કરે છે, તે કારણથી જે અમે કેઈથી પણ ન જીતાયા તે હમણાં આને વડે જીતાયા. ઈત્યાદિ પ્રકારે વિલક્ષથઈને શ્યામવદનવાળા થઈને વિવિધ પ્રકારથી બેલ્યા. તે પછી જિતશત્ર રાજા વિચાર કરવા લાગ્યું. “શું સર્વ પ્રયત્નથી આને બનાવીને વિધાતા ખિન્ન થઈ ગયો, થાકી ગયે જેથી એના અનુરૂપ એના પતિને ન બનાવ્યું ?" આટલા જ રાજા છે આમાંથી મારી પુત્રીને એગ્ય વર ન થયે! અથવા જે નીચ જાતિને થશે તે શું ગતિ થશે? ત્યારે રાજાના ભાવેને જાણનાર મંત્રી છે . હે પ્રભે! ખેદ ન કરે. સબલથી પણ સબલ હોય છે કારણ કે “બહુરત્ના વસુંધરા” આ પૃથ્વી ઘણું રત્નવાળી છે. * “રાજા, રાજનંદન અથવા બીજે જે કોઈ આને જીતશે. તે જ આનો વર થશે.” એવી ઘોષણા આપ કરાવે, રાજાએ પણ સારું સારૂં એમ કહીને તે પ્રમાણે ઘોષણા કરાવી. તે ઘોષણા સાંભળીને અપરાજિતે વિચાર્યું: “સ્ત્રીની સાથે વિવાદમાં પુરુષના વિજયથી પણ ઉત્કર્ષ થતું નથી. ફરીથી એમ વિચારવા લાગ્યો. ઉત્કર્ષ થાય અથવા ન થાય પરંતુ આને મારે જીતવી એમ વિચારીને કુમાર જલદીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust