________________ 33 વિમલબોધને કહ્યું, “હે મિત્ર આપણે સમયસર આવી ગયા છીએ. અહીં કલાઓના જાણકારને તથા કન્યાને જોઈશું. તે પછી કુમારે પિતાને ન જણાવવા માટે ગુટિકાના પ્રવેગથી. મિત્રની સાથે સામાન્ય રૂપ કરીને સ્વયંવર મંડપમાં આવ્યા. સર્વ લેકેએ તેમને વિકૃતધારીપણે જોયા. ત્યાં પ્રીતિમતી દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી ચામરો વડે વીંઝાતી સખી– દાસી જનેથી પરિવરાયેલી ત્યાં સ્વયંવર મંડપમાં આવી. તે પછી માલતી નામની સખીએ પિતાની અંગુલીથી રાજાઓના નામને નિર્દેશ કરતી બોલી. આ ભૂચરે અને ખેચર ગુણિમાં માન્ય અહીં આવ્યા છે. આ કદંબ દેશને રાજા ભુવનચંદ્ર પૂર્વ દિશાના ભૂષણ છે. આ સમરકેતુ રાજા દક્ષિણ દિશાના મુખની શોભા સમાન છે. આ કુબેરરાજા ઉત્તર દિશાના કુબેર સમાન છે. આ શત્ર અને નારીઓમાં અશાન્ત વધતી રૂપાલતાવાળે સેમપ્રભ રાજા. બીજા પણ ધવલ, શુર, ભીમ આદિ રાજાઓ આવેલા છે. અને આ વિદ્યાધરને અધિપતિ મણિચૂડ નામને રાજા. આ રત્ન જેવી કાંતિવાળ રત્નચૂડ રાજા. આ મહાપરાક્રમવાળે મણિપ્રભ રાજા અને આ સુમન, સૂર, સેમ આદિ ખેચના અધિપતિ રાજાએ છે. સર્વ કલાઓના જાણનારાઓને જે અને એની પરીક્ષા કર. આ પ્રમાણે બેલતી એવી તેણીએ સ્વયંવર મંડપમાં બેઠેલા રાજાઓને બતાવ્યા. પ્રીતિમતીએ જે જેને આંખેથી જોયા તે તે તેના . 3 . P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust :