________________ - આ પ્રમાણે પ્રીતિમતી આદિપત્નીઓથી પરિવરાયેલ, - ભૂચર ખેચના અધિપતિઓથી પરિવરાયેલો. તે અપરાજિત કુમાર સૈન્ય દળ વડે આકાશને આચ્છાદિત કરતે. થોડા જ દિવસમાં સિંહપુરમાં આવ્યો. હરિનદિ રાજા તે કુમારને વિનય વડે નમસ્કાર કરતાં ને સામે આવીને ખેલામાં લઈને મસ્તક ઉપર ફરી ફરી ચુંબન કર્યું. માતા પણ નેહથી ભીની થયેલી આંખવાળીએ તે નમસ્કાર કરતાં ને હાથ વડે તેની પીઠને સ્પર્શ કર્યો, અને મસ્તક પર ચુંબન કર્યું. પ્રીતિમતી આદિ તે સ્ત્રીઓએ સાસુ-સુરના પગમાં નમસ્કાર કર્યો. વિમલબેધે રાજાની પુત્રવધુઓના નામ ગ્રહણ કરી કરીને બતાવી. તે પછી કુમારે સર્વ ભૂચર–ખેચર રાજાઓનું સન્માન કરીને વિસર્જન કર્યા. પિતાના નેત્રોને આનંદ કરાવતાં યથા સુખપૂર્વક રહ્યો. હવે મનગતિ અને ચપલગતિના જ મહેન્દ્ર દેવલોકથી ચવીને અપરાજિત કુમારના નાના ભાઈ સુર– સોમ નામના થયા. એક સમયે હરિનલ્દિ રાજાએ અપરાજિતને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી. અને તપ તપીને પરમ પદને પ્રાપ્ત કર્યું. અપરાજિત રાજાની પટ્ટરાણ પ્રીતિમતી થઈ. વિમલબોધ મંત્રી અને તેના બે ભાઈએ માંડલિક રાજા થયા. તે અપરાજિત રાજ પિતાની પુત્રીનું જેમ પ્રજાનું પાલન કર્યું. ભેગોને ભેગવ્યા. અનેક પ્રકારના લાખ ચ કરાવ્યા અને અનેક તીર્થ સ્થાનની યાત્રા કરતાં અપરાજિત રાજા અનુકૂળ ભાગ્ય વડે પુરૂષાર્થ વડે ઘણે કાળ પસાર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust