________________ 38 | એક વાર તે રાજા ઉદ્યાનમાં ગયો. ત્યાં એક મહાન ત્રાદ્ધિવાળા શેઠ પુત્રને મિત્રેથી પરિવરાયેલ, પિતાની સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો. અનેકને ધનનું દાન કરતે. ભાટ ચારણે વડે સ્તુતિ કરા સાથે પતિના પુત્રને જોઈને પિતાના સેવકને. પૂછયું “આ કેણ છે?ત્યારે એક સેવક બેલ્યો “આ. સમુદ્રપાલ સાથે પતિને પુત્ર અનંગદેવ નામને છે. તે સાંભળીને “ધન્ય છે, જેના વણિક પણ આ પ્રમાણે ઉદાર ઋદ્ધિવાળા છે. આ પ્રમાણે પ્રશંસા કરીને તે રાજા પિતાના મહેલમાં આવ્યો. તે પછી બીજે દિવસે તે બહાર જતાં એક મૃતકને ચાર પુરુષો વડે ઉપાડેલે અને વાત કરતી છૂટા કેશ. વાળી સ્ત્રીઓને પાછળ જતી જોઈ. ત્યારે આ કોણ મરી ગયું ? એમ રાજ દ્વારા પૂછાયે છતે સેવકેએ કહ્યું : હે સ્વામી ! આ તે જ અનંગદેવ વિસૂચિકા રોગ વડે મરી ગયો. જેને આપે કાલે ઉદ્યાનમાં દાન આપતો જોયો હતું. તે સાંભળીને ભવથી ઉદ્વિગ્ન મહાન વૈરાગ્યને ધારણ. કરી સંસારથી ખિન થઈને પોતાના ઘરે ગયે. અને તે. કેટલાક દિવસ રહ્યો. એક વાર પૂર્વમાં જે કુડપુરે કેવલજ્ઞાનીને વાંદ્યા હતા તે જ્ઞાની જ્ઞાન વડે યોગ્ય જાણીને ઉપકાર માટે ત્યાં. આવ્યા. તેમની પાસે ધર્મ સાંભળીને પ્રીતિમતીના પુત્ર પકુમાર નામના પુત્રને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને અપરાજિત રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અને ત્યારે પ્રીતિમતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust