________________
પ્રકરણ ૫ મું
૩૫ અવંતીને શાસક થયો. ચંદ્રપ્રોતની ગાદી ઉપર તેને પોત્ર પાલક રાજા થી, આ નગરીના નવનંદ, ચંદ્રગુપ્ત, અશોક વિરે અનેક શાસકે ક્યા, કર્મ કરીને મહાવીર સ્વામીના નિર્વાણ બાદ પાંચમા સૈકામાં ગંધર્વસેન નામે રાજા અવંતીને શાસક થયે, જીનેશ્વરને ભક્ત એવે તે રાજા ન્યાયનીતિથી પ્રજાનું પાલન કરી સારી રીતે રાજ્ય ચલાવતો હતો. જીનમંદિરોથી સુશોભિત અવંતિમાં અનેક
ટીપતિઓ ને અબજોપતિઓ અને ધરની ભક્તિ કરતા પિતાના કાળ સુખમાં વ્યતિત કરતા હતા. દેવતાની માફક શાંતિના સમયમાં જતા એવા કાળને પણ તે જાણતા નહિ, કારણ કે જ્યાં રાજા દયાપ્રેમી, ધર્મપ્રેમી, ન્યાયી હોય તો તેની પ્રજા પણ દયામાં પ્રીતિ રાખી, ધમ ધ્યાનમાં પિતાને સમય પસાર કરી રાજાનું અનુકરણ કરે તો એમાં નવાઈ શી? શત્રઓને વાસકારી, ને સજજનેને શરણ કરવા યોગ્ય આ રાતને ધીમતિ અને શ્રીમતિ નામની બે રાણીઓ હતી, કામદેવને રતિ અને પ્રીતિને સરખી બને રાણીઓ રાજાના હૃદયને પ્રાણવલભા સ્વરૂપ હતી, સુખમાં કાળ વ્યતિત કરતા ઘીમતિ રાણીને સુંદર રવનથી સૂચીત એક પુત્ર ઉત્પન થયે પુત્રને જન્મોત્સવ કરી સજન, સંતપરૂષને સંતોષ પમાડી તેમ જ બંધુજનેને આમંત્રી બાળક ભર્તુહરી નામ રાખ્યું. બાળ ભતુહરી બીજના ચંદ્રની માફક વૃદ્ધિ પામતો સર્વના હૃદયને આનંદ આપત, બાળચેષ્ટાથી રાજાના હૃદયને પણ એ બાળક શું ન કરી શકો? રાજાનું હૃદય પણ એ બાળપુત્રની કાલીઘેલી ભાષાથી થનથને જતું. માતાપિતા અને મંત્રવર્ગની આંખની કીકી સમે એ બાળક અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે,
ગંધર્વસેન રાજાની બીજી રાણુ શ્રીમતિ નામે હતી.