________________
અમારે.
કહ્યું અને હવે તે ગેસ્થાનેમાં વર્તતા સૂમ એકેઢિયાદિ ૧૪ જીવે ભેદમાં જઘન્યષ્ટ ચાગનું અલ્પબહુત કહે છે.
| મૂળ ગાથા ૧૪ મી. सव्वत्थोवो जोगो, 'साहारण सुहमपढमसमयम्मि बायरबियतियचउरमण, सन्नपज्जत्तगजहन्नो ॥१४॥
ગાથાર્થ –સૂકમ સાધારણ વનસ્પતિ જીવને પ્રથમ સમયે સર્વથી જઘન્ય (અલ્પ) વેગ હોય, અને બાદર એકેદ્રિય,કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંપિચેંદ્રિય અને સાત્તિ પઢિય એ સાત અપર્યાપ્ત જીવને અનુક્રમે અસંખ્યjણે એગ હોય. ' '
1 ટીકાથ—અહિ અસંખ્ય ગુણ” એ શબ્દ વારવાર આવે છે તેને આગળની ગાથામાંથી સંબંધ કરેલ છે. સૂક્ષમલબ્ધિ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિજીવને ભવના પ્રથમ સમયે વર્તતાને જે જઘન્યાગ તે સર્વથી અલ્પ છે, તેથી ભવપ્રથમસમવર્તતા લબ્ધિ અપર્યાપ્ત આદર એકેદ્રિયને જઘન્યગ અસંખ્ય ગુણ છે, તેથી ભવપ્રથમસમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા દ્વીન્દ્રિય જીવને જઘન્ય વેગ અસંખ્ય ગુણો હોય, તેથી ભવપ્રથમસમયે વર્તતા લબ્ધિ અપર્યાપ્ત ત્રિીન્દ્રિય જીવને જઘન્યાગ અસંખ્યગુણે, તેથી ભવ પ્રથમ સમયે વર્તતા લબ્ધિ અપર્યાપ્તા ચતુરિન્દ્રિય જીવને જઘન્ય રોગ અંસખ્ય ગુણે, તેથી ભવપ્રથમસમયે વર્તતા લબ્ધિ અપર્યાપ્ત અસંગ્નિ પદ્રિયને જઘન્યાગ અસંખ્ય ગુણે, તેથી ભવપ્રથમ સમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સંસિ પદ્રિયને જઘન્યાગ અસંખ્ય ગુણ હોય છે , | * મૂળ ગાથા ૧૫ મી.
आइ दुगुक्कोसोसि, पजत्तजहन्नगेयरे य कमा उक्कोस जहन्नियरो, असमत्तियरे असंखगुणो॥१५॥