________________
ક્રમ પ્રકૃતિ.
૧૪૫
ગાથાથ—મૂળ પ્રકૃતિયા મધ્યે મેહનીયની અન॰ સ્થિત્યુસીળા ૪ પ્રકારે છે, ને શેષ કની સ્થિ॰ ઉત્તીરા ૩ પ્રકારે છે. તથા વેદનીય અને આચુની અજ સ્થિ॰ ઉદ્દી૦ ૨ પ્રકારે છે, અને શેષ સવ વિકલ્પ એ એ પ્રકારે છે.
ટીકાથ—ગાથામાં મૂછ અને દૃિ એ બે શબ્દમાંથી પ્રાકૃ તના નિયમ પ્રમાણે ષષ્ઠી વિભક્તિને લાપ થયેલે છે, માટે ષષ્ઠી વિભકિત સયુકત અથ આ પ્રમાણે થાય છે—મૂળ પ્રકૃતિયાની મધ્યે માહનીય કર્મની સ્થિતિની અજઘન્ય ઉદીરણા જ્ઞાતિ, અનાદિ, ધ્રુવ, ને અપ્રુવ, એમ ૪ પ્રકારે છે, કારણ કે મેહનીયની જ॰ સ્થિતિ ઉદ્દીરા ક્ષપક જીવને સૂક્ષ્મ સપરાયને અને સમયાધિક આવલિકાશેષ રહ્યી છતે હાય છે, તે સ્થાનથી અન્ય, સ્થાને સત્ર અજ સ્થિ॰ ઉદીરણા હાય છે, પુનઃ તે ઉપશાન્ત મેહગુણસ્થાને સવ થા હોતી નથી, પરન્તુ ત્યાંથી પડતાં હાય છે માટે અજ॰ સ્થિ૰ ઉદીરણા જ્ઞાતિ છે, તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવની અપેક્ષાએ અનવિ છે, અભવ્યને ધ્રુવ છે, ભવ્યને સગર છે.
-
શેષ જ્ઞાનાવરણ-દર્શનાવરણ–નામ-ગોત્ર અને અન્તરાય એ મૂળ પ્રકૃતિયાની અજ॰ સ્થિતિ ઉદીરણા અનાદિ, ધ્રુવ, ને અનુવ એમ ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે નાના-દેશના અને અન્તરાયની જ૦ સ્થિ૰ ઉદીરણા ક્ષીણુ કષાયી જીવને સ્વગુણુસ્થાનકની સમયાધિક આવલિકા શેષ વતાં હોય છે, ને શેષ કાળમાં અજ ઉદી॰ હોય છે તેથી પહેલાં સદાકાળ હોવાથી અદ્દિ અને ધ્રુવપ્રય પૂર્વવત્ .
પુનઃ નામ અને ગેત્રની જ સ્થિ॰ ઉદીરણા સયેાગી કેવલિને અન્ય સમયે હોય છે, તે સાપ્તિ ધ્રુવ છે, ને તેથી અન્ય સર્વ પણ અજ॰ સ્થિ॰ ઉદ્દી છે તે અનાહિ અને ધ્રુવધ્રુવ પૂર્વવત્
69