________________
છક
અથ સતા પ્રકરણ
=
ટીકાર્ય –અહિં અનુભાગ સ્થાને બત્પતિક હત્પત્તિક અને હતઉતત્પત્તિક, એ ૩ પ્રકારે છે, ત્યાં જેઓની ઉત્પત્તિ બંધથી જ છે તે વિપત્તિ, અને તે સ્થાને અસંખ્ય લોક પ્રદેશપ્રમાણુ છે, કારણ કે તેના હેતુઓ અસંખ્યક પ્રદેશ પ્રમાણ છે. તથા ઉદ્વર્તન અને અપવર્તનાકરણના વશથી વૃદ્ધિ અને હાનિવડે અનુર ભાગ સ્થાને જે અન્યથા અન્યથા ( ભિન્ન ભિન્ન પ્રકારે) અર્થાત્ વિચિત્ર પ્રકારે થાય છે તે પરિવા કહેવાય છે. હતથી એટલે ઘાતથી અર્થાત્ પૂર્વ અવસ્થાના વિનાશરૂપથી જેઓની ઉત્પત્તિ છે તે તોત્તિ, અને તે પણ પૂર્વના બત્પત્તિક સ્થાનેથી અસંખ્ય ગુણ છે. એકેક બત્પત્તિ સ્થાનમાં અનેક જીની અપેક્ષાએ ઉદ્વર્તના અપવર્તના વડે અસંખ્યભેદ થાય છે તે હેતુથી (બત્પત્તિકથી હત્પતિક અસંખ્યગુણ છે. પુનઃ સ્થિતિઘાત અને રસ ઘતવડે અન્યથા અન્યથા થવાથી જે અનુભાગ સ્થાને થાય છે તે તાતોપત્તિ કહેવાય છે. હિત થયે છતે એટલે ઉકત અને અપવર્તનવડે ઘાત થયે છતે પુનઃ પણ ઘાત થવાથી એટલે સ્થિતિ ઘાત વા રસઘાત વડે ઘાત થવાથી જેઓની ઉત્પત્તિ છે તે હિતોપત્તિ કહેવાય છે ને તે ઉદ્વર્તના અપવર્તન જન્ય સ્થાનથી (હત્પતિકથી) અસંચગુણ છે.
ક્લિકાતિ અને અનુભાગમાં
અહિ
ફિ" છે
- હવે ગાથાને અક્ષરાર્થ કહે છે-જે સ્થાને ઉદય વડે અને ઉદીરણા વડે પ્રતિસમયે ક્ષય થવાથી અન્યથા ન્યથા અનુભાગસ્થાને ઉપજે છે તેને લઈને શેષ બત્પત્તિકાદિ અનુભાગ સ્થાને અનુક્રમે અસંખ્યગુણ કહેવાં. અહિં ઊદાદરણુજન્ય સ્થાનનું વજન કેમ કર્યું છે? તે કહીએ છીએ કે ઉદય અને ઉદીરણ પ્રવર્તમાન થયે. બન્ધ, ઉદ્વર્તન, અપવતના, સ્થિતિઘાત અને રસાંઘાતજન્ય
સ્થાનેમાંથી કોઈ પણ સ્થાને અવશ્ય હોય છે, તે કારણથી ઉદાદીરણાજન્ય સ્થાને તેમાં જ (બન્ધાત્પત્તિકાદિમાંજ ) અન્તર્ગત થાય છે માટે ઉદીરણુજન્ય સ્થાને પૃથફ ગણવામાં આવ્યુ નથી. (તિ સનુમાન સત્તા કહ૦).