________________
છ?
- કર્મપ્રકૃતિ. , ठिइखंडगविच्छेया, खीणकसायरस सेसकालसमा एगहिया घाईणं, निदापयलाण हिच्चेकं ॥४९॥
ગાથા–ટીકાથ કારણે સંક્ષિપ્તાવિત
ટીકાથ–ક્ષીણુકવાથી જીવના સ્થિતિખંડ વિદથી અર્થાત સ્થિતિઘાતવિચ્છેદ થયા બાદ આગળ જે શેષ કાળ રહે છે તે પ્રમાણુ અથત ષ રહેલા કાળના સમયે જેટલાં ને તેથી પણ એક અધિક સ્પર્ધકે ઘાતી કર્મનાં થાય છે. અહિં નિદ્રા પ્રચલાના એક અન્ય સ્થિતિગત સ્પર્ધકને લઈને શેષ સ્પર્ધક કહેવાં, કારણ કે નિદ્રા પ્રચલાના ઉદયાભાવથી અનન્ય સમયે સ્વસ્વરૂપે દલિક પ્રાપ્ત થતું નથી, પરંતુ પરપ્રકૃતિરૂપે જ પ્રાપ્ત થાય છે, તે કારણથી નિદ્રાને પ્રચલા એ બેનું અત્યસ્થિતિગત એક સ્પર્ધક વર્શત કર્યું છે.
અહિં સ્પર્ધકેની ભાવના આ પ્રમાણે છે–ક્ષીણકષાય અધ્ધાના (૧૨મા ગુણસ્થાન કાળના) સંખ્યાત ભાગ ગયે છતે અને અન્તર્મ પ્રમાણને એક સંખ્યામાં ભાગ રહે છતે ૫ જ્ઞાનાવરણ– ૪ દર્શનાવરણને ૫ અન્તરાયની સ્થિતિસત્તાને સર્વોપવર્તનાએ અપવતીને ક્ષીણુંકષાય અધ્યાતુલ્ય કરે છે, અને નિદ્રા પ્રચલાની સ્થિતિસત્તાને ૧ સમયજૂન ક્ષીણકષાય અધ્યાતુલ્ય કરે છે, અહિં (૧ સમયહીનતાનું) કારણ તે પૂર્વે દર્શાવ્યું છે, અને તે સમયે સ્થિતિઘાતાદિ નિવૃત્ત થાય છે. જો કે સ્થિતિસત્તાને ક્ષીણુંકષાય અધ્ધાતુલ્ય કરી છે, તે પણ અનુક્રમે યથાસંભવ ઉદય ઉદીરણા વડે ક્ષય પામતું કર્મ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એક સ્થિતિ શેષ રહે, અને તે શેષ રહેલી) એક સ્થિતિમાં ક્ષપિતકમીશ જીવપ્રાગ્ય જે સર્વજઘન્ય પ્રદેશ સત્તા છે તે પ્રથમ સત્તાસ્થાનું કહેવાય છે. ત્યાંથી આગળ એક પરમાણું પ્રક્ષેપતાં દ્વિતીય પ્રઢ સત્તાથાન થાય છે, એ પ્રમાણે એકૈક પરમાણુની વૃદ્ધિએ નિરાર પ્રક