________________
કર્મયકતિ
-
ગાથા –એકાદિક પ્રકૃતિએ અધિક બધાદિ થતાં પ્રથમ (યસ્કાર) વિકલ્પ, એકાદિક હીન થતાં દ્વિતીય (અલ્પતર) વિકલ્પ, તેટલાજવાળે અંધાદિ પ્રવર્તે તે તૃતિય (અવસ્થિત વિકલ્પ, અને (બંધાદિ વિચ્છેદ પામ્યા બાદ) પુનઃ અંધાદિ પ્રવતતાં પ્રથમ સમયે અવક્તવ્ય વિકલ્પ થાય છે.
• ટીકાથી – અહિ આ ગાથાને અર્થ બને આશ્રયી વિચા શય છે, ત્યાં બન્યું તે મૂળ પ્રકૃતિને અને ઉત્તર પ્રકૃતિને એમ બે પ્રકારે છે, ત્યાં મૂળ પ્રકૃતિને બધે કદાચિત્ ૮ ને, કદાચિત ૭ ને, કદાચિત ૬ ને, ને કદાચિત્ ૧ પ્રકૃતિને પણું હોય છે. ત્યાં જ્યારે
ડી પ્રકૃતિને બાંધતે જીવ પરિણામ વિશેષથી ઘણી પ્રકૃતિ અંધે, જેમ ૭ને બાંધીને (બાંધતે ૮ પ્રકૃતિએ બાંધે, અથવા
કિવા ૧ પ્રકૃતિને બાંધીને પુનઃ ૭ પ્રકૃતિ બાંધવા માંડે ત્યારે તે યાદ જ કહેવાય એજ વાત મૂળગાથામાં કહી છે કે
વધિને પણ એકાદિક એટલે એક બે વા ત્રણ વગેરે પ્રકૃતિએ અધિક બન્ધ પ્રવર્તતે છતે પ્રથમ પ્રકાર થાય છે, અર્થાત ભંયકાર બન્ધ થાય છે.
ઘણી પ્રકૃતિને બાંધતે જીવ જ્યારે પરિણામ વિશેષથી થતી પ્રકૃતિ બાંધવા માંડે, જેમ ૮ ને બાંધતા ૭ બાંધવા માટે, અથવા ૭ ને બાંધતે દ બાંધવા માંડે, અથવા ૬ ને બાંધતે ૧ બાંધવા માંડે ત્યારે તે બન્ધ પતા કહેવાય એ જ વાત મૂળગાથાથી કહે છે કે પtrદ આજિવિાક એકાદિક એટલે એક બે ત્રણ વગેરે પ્રકૃતિ વડે હીન (ન્યૂન) બન્ધ પ્રવર્તતાં દ્વિતીય વિકલ્પ અર્થાત અલ્પતર બન્ધ થાય છે.
તથા તેજ ભૂયસ્કાર વા અલપતર અન્ય દ્વિતીયાદિ સમયમાં તેટલાજ પ્રમાણને પ્રવતતે “સહિત ” એવી સંજ્ઞા પામે છે. તે વાત મૂળ ગાથાથી કહે છે કે તરિયાતો સરોગેટલાજ પ્રમાણુને ત્રીજો અવસ્થિત બંધ થાય છે,