Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 659
________________ અથ સત્તા પ્રકરણ ૫ mm संभवतो ठाणाई, कम्मपएसेहिं होति नेयाई करणेसु य उदयम्मि य, अणुमाणेणेवमेएणं ॥५०॥ ગાથાથી–ટીકાથનુસારે. ટીકાથ–સંભવને આશ્રચિને (યથાસંભવ) કરણામાં એટલે બંધન વગેરેમાં અને ઉદયમાં (ઉદય એ કરણ નથી માટે અહિં ઉદયને ભિન્ન ગણેલ છે) પ્રદેશ સત્તાસ્થાને કર્મપ્રદેશની અપેક્ષાએ જાણવાં. તે કેવી રીતે? તે કહીએ છીએ કે–પૂર્વે દર્શાવેલી પદ્ધતિએ, અર્થાત્ એ પૂર્વોક્ત અનુમાન પ્રકારે જાણવાં, તે આ પ્રમાણે –અશ્વનકરણમાં જઘન્ય ચાણસ્થાન પર્યન્ત સુધીનાં એ સર્વ ગસ્થને બન્થાપેક્ષાએ પ્રાપ્ત થાય છે, ને તેટલાં સત્તાસ્થાન પ્રમાણુનું એક સ્પર્ધક થાય છે, એ પ્રમાણે સંક્રમાદિ પ્રત્યેક કરણમાં પણ યથાશ્યપણે વિચારવું. करणोदयसंताणं, पगइहाणेसु सेसगतिगे, य . भूयकारप्पयरो, अवडिओ तह अवत्तवो ॥ ५१ ॥ ગાથાર્થ –ટીકાથનુસારે. * ટીકાથ-આંઠ કરણનાં, ઉદ્યનાં, અને સત્તાનાં પ્રકૃતિ સ્થાનમાં તથા શેષ (સ્થિતિસ્થાન, અનુભાગસ્થાન, અને પ્રદેશ સત્તાસ્થાને એ ) ત્રણ સ્થાનમાં પ્રત્યેકમાં ભૂયકાર, અલ્પતર, અવસ્થિત, ને અવકતવ્ય એ ચાર ચાર વિકલ્પ વિચારવા હવે એ સૂરજદનું જક્ષણ કહે છે. एगादहिगे पढमो, एगाई ऊणगम्मि बिइओ अ तत्तियमेतो तइओ, पढमे समए अवत्तबो॥५२॥

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667