________________
કર્યપ્રકૃતિ
૭૬૯
annANANANANANA
ટીકાથ–આઠ કરણ, ઉદય, ને સત્તા એ ત્રણનું પ્રત્યેકનું જે વિસ્તારસહિત સ્વરૂપ કહ્યું તે (સવિસ્તર સ્વરૂપને) સોયામિત્ર કહેવાય છે. મૂળગાથામાં સમિત્તિો એ પદ તૃતિયા વિભતિમાં છે પરંતુ અર્થથી દ્વિતીયા છે, અને વ્યક્તિની અપેક્ષાએ બહુવચન છે. તેથી અર્થ એ થાય છે કે--તે ચોકત આઠ કરણુ-ઉદય-અને સત્તાના વિસ્તર વરૂપરૂપ ઘસ્વામિત્વને સમ્યક પ્રકારે જાણીને શેષ સ્વરૂપ પણ જાણવું, તે શેષ સ્વરૂપ કયે સ્થાને જાણવું? તે કહીએ છીએ કે–ગત્યાદિ ચાર માર્ગણામાં. કેવી રીતે જાણવું ? તે કહે છે કે–સંભાવપૂર્વક અર્થાત્ જેમ સંભવે જેમ ઘટે તેમજ જાણવું પણ અન્યથા વિપરીતપણે ન જાણવું. बंधोदीरणसंकम, संतुदयाणं जहन्नगाईहिं संवेहो पगइ ठिई, अणुभाग पएसओ नेओ॥५४॥
ગાથાથ––ટીકાથનુસાર
ટીકાર્થ–બન્ય–ઉદીરણા–સંક્રમ–સત્તા–ને ઉદય એ ૫ પદાર્થોને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશને આશ્રય જઘન્ય, અજઘન્ય, ઉષ, ને અનુલ્ફ એ ચાર વિકપ વડે સંબંધ પરસ્પર સમાનકાળે અને સિદ્ધાંતના વિરોધ રહિત જેમલતાપણું છે. જેમ જ્ઞાનાવરણીયના જઘન્ય સ્થિતિ બધે જ અનુભાગ બન્ય, જઘન્ય ઑરા બન્ય, અને અજઘન્યરિથતિ ઉદીરણુ, સ્થિતિ સંક્રમ, સ્થિતિસત્તા, તથા સ્થિતિઉદય ઇત્યાદિ રૂપે (એ પાંચ પદાર્થોને પરસ્પર સઅપ સમાનકાળે મેળવ.) તે પૂર્વોપર સબંધને સમ્યક્ પ્રકાર વિચારીને કહે. સિ સત્તા ઘારણ
છે સાથ રૂપેક્ષાર . એ પ્રમાણે સત્તા પ્રકરણે કહ્યું, ને તે સત્તા પ્રકરણ કહેવાથી પૂર્વે (શWપ્રારમે અભિધેય પ્રતિપાદન પ્રસંગે) “ હજાર