________________
કર્મપ્રકૃતિ
ગાથાથ-ટીકાથનુસાર,
ટીકાથી જે મહાવીર સ્વામિ ભાગવતનું વર કહેતાં પ્રધાન જે શાસન તેના અવયવના સંસ્પર્શ વડે પ્રકર્ષથી (ઉ&પણે) વિકસિત એટલે પ્રકઈ બોયને પ્રાપ્ત થયેલાં વિમલ એટલે નાશ પામ્યો છે અજ્ઞાનપણા૫ મલ તે જેને એવાં મતિરૂ૫ કિરણ તે કર્મમલિન એટલે કમરૂપ અન્યકારથી મલિન થયેલા પ્રાણીને નિર્મલ કરે છે, તે મહાવીર ભગવાન એટલે શ્રી વર્ધમાન સ્વામિ સંસાર ભયથી ભય પામેલા એવા મને શરણરૂપ એટલે રક્ષણ કરવાના કારણભૂત છે, અન્ય કઈ શરણય નથી.