________________
૭૬૮
અથ સત્તા પ્રકરણ,
www
MAN
N
MAANANDAnMann MAAND
પૂર્વોકત ત્રણ પ્રકારજ મૂળ પ્રકૃતિમાં સંભવે છે, પરંતુ ચતુર્થ પ્રકાર સંભવે નહિ. કારણ કે સર્વ મૂળ પ્રકૃતિને અન્ય વિચ્છેદ થયે પુન બન્ધ પ્રારંભ નથી થતું, કે જેથી એ બંધ વિકલ્પ પણ હેય, તે કારણથી ઉત્તર પ્રકૃતિ આશ્રચિને જ તે ચતુર્થ બંધ વિકલ્પ જાણ, જેમ મેહનીયને સંબંધિ સર્વ ઉત્તર પ્રકૃતિને બધ વિચછેદ થયે છતે ઉપશાન્ત મેહ ગુણસ્થાનથી પડતાં પુનઃ પણ બન્ધ પ્રારંભના પ્રથમ સમયે જે બંધ તે સમયે તે ભૂયસ્કાર કહી શકાય, ન અલ્પતર કહી શકાય, કે ન અવસ્થિત કહી શકાય, કારણ કે તે ભૂયસ્કારાદિબંધનું લક્ષણ તે સમયે છે નહિ માટે આ બધા પ્રારંભના પ્રથમ સમયને અન્ય તે વાળ કહેવાય છે, કારણ કે ભૂયસ્કારાદિનામથી કહી શકાય નહિ માટે અવકતવ્ય જાણ • એ પ્રમાણે ઉત્તર પ્રકૃતિને આઝયિ વેદનીય વિના શેષ જ્ઞાનાવરણાદિકને અવકતવ્યબંધ વિચાર, વેદનીયને અવકતવ્ય બંધ નથી, કારણ કે તે વેનીયને સર્વથા અન્ય વિચ્છેદ સગિ કેવલિ ગુણસ્થાનના અન્ય સમયે હોય છે, ને ત્યાંથી પુનઃ પ્રતિપાત (પડવું) હેય નંહિ કે જેથી પુનઃ બન્ધ પ્રવર્તતાં પ્રથમ સમયે અવકતવ્ય બંધ હોય. એ પ્રમાણે મળ પ્રકૃતિ આશ્રચિ અવક્તવ્ય વિના શેષ ૩ વિકલ્પ, અને ઉત્તરપ્રકૃતિ આક્ષયિ ચારે વિકલ્પ સંભવે છે અને જેમ બન્ધમાં ચાર વિકલ્પ કહા તેમ સંક્રમમાં ઉધનામાં અપવતનામાં, ઉદીરણામાં, ઉપશમનામાં, ઉદયમાં, સત્તામાં પ્રકૃતિસ્થામાં, સ્થિતિસ્થામાં, અનુભાગસ્થાનમાં અને પ્રદેશસ્થામાં પણ વયમેવ યથાસંભવપણે વિચારીને કહેવા करणोदयसंताणं, सामित्तोघेहिं सेसगंनेयं गईयाइमग्गणासु, संभवओ सुड्ड आगमिया॥५३॥
ગાથાથી–ટીકાથનુસારે