Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 656
________________ અય સત્તા પ્રકરણ, * તથા માસા =સંજવલન લેભ અને યશ નામકર્મમાં પણ એકેક સ્પર્ધક છે, તે આ પ્રમાણે–તેજ અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળે જીવ ત્રસમાં ઉત્પન્ન થઇને ત્યાં વાર મેહનીયના ઉપશમ વિના શેષ ક્ષપિતકમાંશ ક્રિયાઓથી (ક્ષપિત કરુ છવપ્રાગ્ય કિયાએથી) ઘણાં કર્મદલિકને ક્ષય કરીને દીર્ધકાળ પર્યત સંયમનું પાલન કરીને ક્ષણાર્થે તત્પર થયેલું હોય, તે જીવને યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે જ પ્રદેશસત્તા હોય છે, તદનેતર તે જ પ્ર સત્તાસ્થાનથી પ્રારંભીને અનેક જીની અપેક્ષાએ એકૈક પ્રદેશની વૃદ્ધિએ નિરતર પ્રદેશસત્તાસ્થાને ગુણિતકમાંશ જીવના ઉ.પ્રદેશસત્તાસ્થાન સુધી ગણવાં. એ પ્રમાણે સં૦ લેભ અને યશકર્મનું એકૈક સ્પર્ધક કહ્યું. - - -તથા નોરતાના ૬ નેકષાયનું પણ પ્રત્યેકનું એક ર૫ર્ધક છે તે પણ આ પ્રકારે છે–તેજ અભ૦ પ્રાગ જ પ્રદેશસત્તાવાળે જીવ ત્રસમાં ઉત્પન્ન થઈને ત્યાં સમ્યકત્વ અને દેશવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને ૪ વાર મોહનીયને ઉપશમાવીને શીદ અને નપુંસકવેદને વારંવાર બંધવડે અને હાસ્યાદિ પ્રદેશના સંક્રમવડે અત્યંત પૂરીને મનુષ્ય થાય, ત્યાં દીર્ઘકાળ પર્યન્ત સંયમ પાલન કરીને ક્ષપણા તત્પર થાય, તે જીવને અતિમખંડનાં અન્ય સમયે ને કષાયની પ્રત્યેકની જે પ્રદેશસત્તા વિદ્યમાન છે તે સર્વ જઘન્ય પ્રદેશ સત્તા જાણવી. તદનંતર તે જઘન્ય પ્ર. સત્તા સ્થાનથી આરંભીને અનેક જીવોની અપેક્ષાએ એક પ્રદેશની વૃદ્ધિ એ નિરન્તર અનંત છે. સત્તાસ્થાને ત્યાંસુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકમાંશ જીવ : પ્રાગ્ય ઉ. પ્ર. સત્તાસ્થાન પ્રાપ્ત થાય. એ પ્રમાણે ૬ ને કષાયનું પ્રત્યેકનું એકએક સ્પર્ધક કહ્યું. - હવે મોનીજ વિના જ ઘrfસ કામની સ્પર્ધા કપ

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667