Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 655
________________ , - કર્મપ્રકૃતિ - ~~~~~ ~ ~~~~~~~~~ ~~~~ ~ ~~~~~~ ~ થયેલ સ્પર્ધકેની અપેક્ષાએ “એકૈક કર્મષ્ઠધ વડે ઉત્તરોત્તર અધિક” એ પ્રમાણે કહ્યું છે, અન્યથા રામાવલિ ઈત્યાદિ ગાથામાં જે સ્પર્ધકે કહ્યાં છે તે સ્પર્ધકેમાં એક પ્રદેશવટેજ ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્પર્ધકેનું સામાન્ય લક્ષણ કર્યું. રાતિ પર્વોનું સામાન્ય ). - . . હવે સામાન બસિયોની પાર્થ પપપ કહેવાય છે. . • vidશ્વની ઉલ્યમાન ૨૩ પ્રકૃતિનું એકએક સ્પર્ધક છે. ત્યાં પ્રથમ ઉદ્ધઘમામ સમ્યકત્વ મેહનીયના રપર્ધકને વિચાર આ પ્રમાણે છે–અભવ્યપ્રાગ્ય જ સ્થિતિસત્તાવાળાઓ ત્રસમાં ઉત્પન્ન થઈને, ત્યાં સમ્યકત્વને તથા દેશવિરતિને અનેકવાર પ્રાપ્ત કરીને, ૪ વાર મેહનીયને ઉપશમાવીને, ૧૩૨. સાગરેપમ સુધી સમ્યકતવાલન કરીને, પુનઃ મિથ્યાત્વે. જાય, તે ચિરાલાએ સમ્યકત્વને ઉકેલતાં જ્યારે અમિખંડ સંક્રમિત થાય, અને શેષ એક ઉઠયાવલિકા રહે, અને તે ઉદયાવલિકાને પણ સ્તિબુકમથી મિથ્યાત્વમાં સમાવે, અને તે ઉદયાવલિકા સંકમતાં જ્યારે એ સમય માત્ર અવસ્થાનરૂપ એક સ્થિતિ શેષ રહે ત્યારે તે (શેષ રહેલી એક સ્થિતિ) સમ્યકcવની જળ પ્રદેશસત્તા કહેવાય છે. ત્યાંથી આગળ (શેષ રહેલી એક સ્થિતિગત પ્રદેશથી આગળ). અનેક જીવોની અપેક્ષાએ એકેક પ્રદેશની વૃદ્ધિએ ગુણિતકમશિના ઉ૦ પ્રદેશસત્તાસ્થાન સુધી અધિકાધિક પ્રદેશસત્તાસ્થાને ગણવાં. આ સર્વ સ્થાનના સમુદાયરૂપ એક સંપર્ધક છે. એ પ્રમાણે મિશ્રમોહનીયનું સ્પર્ધક પણ જાણવું, અને એ પ્રમાણે શેષ ઉલના ચોગ્ય . વેકિયાદિ ૧૧-આહારક ૭-ઉચ્ચત્રને મનુષ્યાદ્ધિક રૂ૫ ૨૧ પ્રકૃતિનું પણ એકૈક સ્પર્ધક વિચારવું, પરંતુ પ્રકૃતિમાં મુળથીજ ૧૩૨ સાગરેપમ પ્રમાણ સમ્યકત્વકાળ ન કહે.(શેષ સર્વ વિવક્ષા પૂર્વવત). 98

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667