________________
કર્યપ્રકૃતિ,
.
| રથ બરાસર મા II - એ પ્રમાણે અનુભાગસત્તા કહીને હવે પ્રદેશસત્તા કહેવા ચાગ્ય
છે ત્યાં ભેદ-સાયાદિ પ્રરૂ-ને સ્વામિત્વ એ ૩ અનુયેલ છે. તેમાં . ભેદ પ્રરૂપણા પૂર્વવત્ જાણવી, અને હવે સાદિ પ્રરૂપણ કરવા રોગ્ય છે. તે સાદ્યાદિ પ્રરૂ. મૂળપ્રકૃતિ સંબધિ અને ઉત્તર પ્રકૃતિ સંબંધિ એમ બે પ્રકારે છે, ત્યાં પ્રથમ મૂળ પ્રકૃતિ સંબધિ સાદ્યાદિ પ્રરૂ કરે છે. सत्तण्हं अजहन्नं, तिविहं सेसा दुहा पएसम्मि . मूलपगईसु आउसु, साइ अधुवा य स वि ॥२५॥ • ગાથાથી–ટીકાથનુસારે.
ટીકાથ–આયુ વિના ૭ મૂળકર્મની પ્રદેશસત્તા અનાદિયુવ–ને અધવ એમ ૩ પ્રકારે છે, ત્યાં આયુ વિના ૭ કર્મની જ પ્રદેશસત્તા આપ આપણા ક્ષયકાળે અત્યસમયમાં વર્તતા ક્ષપિત કમીશ જીવને હેય છે તે સાદિ-અધુવ, ને તેથી અન્ય સર્વ અજઘન્ય પ્ર સત્તા તે સદાકાળ હોવાથી અનાદિ, અને ધ્રુવાધવત્વ અભવ્યભવ્યની અપેક્ષાએ જાણવું. તથા તેના =શેષ ઉ૦ અનુ. અને જરૂ૫ ત્રણે વિકલ્પ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. ત્યાં સાતમી પૃથ્વીમાં વર્તતા ગુણિતકમ શ મિથ્યાષ્ટિ જીવને ઉ૦ પ્રદેશસત્તા હોય છે. શેષકાળમાં એજ જીવને અનુ. પ્રદેશસત્તા હોય છે, તે કારણથી એ બન્ને સત્તા સાદિ-અવ છે, અને જ પ્ર. સત્તા તે પૂર્વે કહીજ છે. તથા આયુષ્યના ઉ૦-અનુ-જ૦અને અજ રૂપ સર્વે વિકલ્પ અધુર સત્તાક હેવાથી સાવિ અધુવાજ છે. (ઈતિ મૂળ પ્ર પ્ર સત્તા સાદ્યાદિ પ્રરૂ૦).
હવે ઉત્તર તિથોમાં સાદિક કરે છે. - 98