________________
ફર.
અથ સત્તા પ્રકરણ ~~~ ~~~~~~~~~ ~ ~~~~~~~~~~~~ ~~~ સિમયથી આરંભીને પ્રતિસમયે નીચેથી ઉદયવતી પ્રકૃતિની અનુભવ પૂર્વક અને અનુદયવતી પ્રકૃતિની સ્તિબુક સકમ પૂર્વક એકેક સમય પ્રમાણ સ્થિતિ ક્ષય પામતી જાય છે, તે કારણથી પ્રતિ સમયે સ્થિતિ વિશે (સ્થિતિ ભેદ-ભિન્ન ભિન્ન સ્થિતિ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે પ્રથમ સમય વ્યતીત થયે તે સ્થાવર પ્રાગ્ય જ સ્થિતિસત્તા એક સમયહીન, દ્વિતીય સમય વ્યતીત થયે બે સમય હીન, તૃતીય સમય વ્યતીત થયે ત્રણ સમય હીન ઈત્યાદિ (રીતે પ્રતિ સમય ભિન્ન સ્થિતિ લભ્યમાન થાય છે-ઈતિ શેષ) પુના અહત કાળે તે સ્થિતિખંડને સંપૂર્ણ ખડે છે-વિનાશ પમાડે છે, તે કારણથી એટલી સ્થિતિ સમકાલેજ ત્રુટેલી હોવાથી અન્તર્યું થી ઉપર નિરંતર સ્થિતિસ્થાને પ્રાપ્ત થાય છે. તદઅંતર પુનઃ પણ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્વિતીય સ્થિતિખંડને ખડે છે, ત્યાં પણ પ્રત્યેક સમયે નીચે સમય સમય (એક સમય) માત્ર સ્થિતિ ક્ષયની અપેક્ષાઓ પૂર્વોક્ત પ્રકારે નિરન્તર સ્થિતિસ્થાને પ્રાપ્ત થાય છે, અને દ્વિતીય સ્થિતિખંડ ખંડિત થયે છતે પુનઃ પણ પપમાસંપેયભાગ પ્રમાણ સ્થિતિ સમકાળે ત્રુટી, તે કારણથી
પુને પણ અન્તર્યું. થી ઉપર નિરન્તર સ્થિતિસ્થાને પ્રાપ્ત થતાં નથી એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એક આવલિકા શેષ રહે, અને તે આવલિકા પણ ઉદયવતી પ્રકૃતિની અનુભવ વડે, અને અનુદયવતીની સ્તિબુક સંક્રમ વડે પ્રતિ સમયે એક સમય શેષ રહે ત્યાં સુધી પ્રતિ સમયે ક્ષય પામે છે, તે કારણથી આ આવલિકમાત્ર સ્થિતિસ્થાને નિરન્તરે પણ પ્રાપ્ત થાય છે. (તિ fથતિ એ પળ )
જ ઉદાહરણ તરીકે એક સ્થિતિને ૭૪ સમયાત્મક કપીએ, તે. ૭ થી 4 નંબર સુધી ૧૫ સમયાત્મક સ્થિતિ તે નિરન્તરપણે અનેક જીની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે, અને તેની નીચેની ૫૮ થી ૫૦ સુધીવાં પલ્યાસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિ કંડકને અન્તર્મુહુર્ત સુધી* તેઓ તે વખતે પ્રદેશદય પ્રાપ્ત સવધસ્તન અન્તર્મુહુર્ત પણ તિબુક સમવો અને વિપાકેદય પ્રાપ્ત અન્તર્મુહુર્ત રિપાકેદો, જેથી ,